________________
YE :
મીઠી મીઠી લાગે છૅ મુનિવરની દેશના
ષણ કર્યું" છે કે આજના મોટા સૈટા મનોવૈજ્ઞાનિક પણ તેવુ વિશ્લેષણ ન કરી શકે. અદ્ભુત છે ‘પાઠશક' ગ્રન્થ આત્મ સાધનાના માર્ગમાં, જૈન દનને સમજવા માટે આ ગ્રન્થ સૌંદર મા દ ક બની શકે છે. તમને લેાકેાને તે વાંચવાની ફુરસદ કયાં છે? એને સાંભળવાને સમય કર્યાં છે. તમારી પાસે ? ઉપેક્ષાભાવના બતાવી રહ્યા છે આચાર્ય ભગવંત, ચેાથેા પ્રકાર છે, તત્ત્તસારા ઉપેાદ, વસ્તુ-સ્વભાવને કહે છે તત્ત્વ. દરેક વસ્તુને પેત્તાને સ્વભાવ હોય છે. વસ્તુનુ જ્ઞાન તેના સ્વભાત્રના જ્ઞાનથી થાય છે.
સંસારની કેાઈ! મનેજ્ઞ અમનેાજ્ઞ વસ્તુ જીવમાં રાગ કે દ્વેષ ઉત્પન્ન કરવાની ફામતા ધરાવતી નથી. છવમાં માહ વિકારથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. પદાર્થના સ્વભાવ જ નથી કે તે જીવમાં રાગ કે દ્વેષ ઉત્પન્ન કરે. આ એક પારમાર્થિક સત્ય છે. જે માણસ આ પારમાર્થિક સત્યને જાણુતા નથી તે અજ્ઞાની છે. અજ્ઞાની જીવ પટ્ટામાં રાગ-દ્વેષના જન્મને માને છે. એથી તે ક્યારેક રા. અને છે, કયારેક દ્વેષી અને છે. પરિણામે તે પેાતાને મધ્યસ્થ નથી મનાવી શકો.
સુખ દુઃખનું કારણ પેાતાના રાગ-દ્વેષ
કાઇપણ પરપદાર્થ જીવાત્માના સુખદુઃખનું કારણ નથી. આ વાસ્તવિક-યથાર્થ સત્ય છે. આ સત્યને સમજનાર કાઈ જ્ઞાનીપુરૂષ પરપદા પર આરેપણુ નથી કરતા કે આ પદાર્થ મને મળ્યા એટલે હું સુખી છું. આ પદાર્થોં મને ન મળ્યા એટલે હુ દુઃખી છુ.....’ કાઈપણ પદાર્થના તે વાંક નથી જોતા. કાઇ પણ વસ્તુમાં તે ઉપકાર નથી જોતા. સુખ દુઃખનું કારણ તે ખૂદના રાગ-દ્વેષને જ માને છે. એક વસ્તુ સારી છે, શાથી તે પેતાને પ્રિય નથી લાગતી પરંતુ પેાતાનામાં રાગ છે તેથી એ વસ્તુ પ્રિય લાગે છે. એક વસ્તુ ખરાખ છે માટે તે અપ્રિય નથી લાગતી પરંતુ પાતાનામાં દ્વેષની વાસના