________________
વન-૩
૪૧૫
એજ પ્રમાણે કે સુંદર રૂપ જુએ તે ખુશ-ખુશાલ પણુ! પૂછો આંખે ને? શું સદા ને સર્વત્ર સુંદર રૂપ જ જોવાનું મળશે? શું અપ્રિય રૂપ આખન જેવા નાહ મળે ? મને મધુર-મીઠા રસ મળે. મનને મઝા આવી ગઈ. પરંતુ એ મધુર રસ અને મને સંગ કયાં સુધી રહે છે? એ સંગ છૂટી જાય ત્યારે અને જીમને જયારે કડવા રસને સ્પર્શ થાય ત્યારે શું થાય છે મનને ? આથી જ વેિન્દ્રિયનું સુખ ક્ષણિક છે. સુખની એક જ ધારા નથી રહેતી એ ધારા તૂટે જ છે. એ જ રીતે પ્રિય સ્પર્શનું સુખ પણ ક્ષણિક છે, જ્યાં સુધી પ્રિય વ્યક્તિને સ્પર્શ થતું રહે છે ત્યાથી સુધી સુખાનુભવ થતું રહે છે. પરંતુ કોઈનેય સ્પર્શ નિરંતર નથી રહેતે એટલું જ નહિ, એવું ય બને છે, ગઈકાલે જેને સ્પર્શ સુખદ લાગતું હતું તે જ સ્પશ આજે અકારે–દુઃખદ લાગે છે ! જ્ઞાનીએ આથી જ કહે છે કે સુખાનુભવ નિરંતર નથી રહેતું.
- નિર્વેદસાર ઉપેક્ષાને જીવનમાં સ્થાન આપે. તેથી વૈષયિક સુખેમાં તમે ચશૂર નહિ બને. જરૂરી સુખપગ કરવા છતાય એ ભેગમાં તમે આત્માને ભૂલી નહિ જાવ. શાલિભદ્રજીએ અમાપ ધન વૈભવ અને રૂપવંતી બત્રીશ પત્નીઓનાં સુખને સરળતાથી ત્યાગ કર્યો હતે ને? ઉત્કૃષ્ટ વૈષયિક સુખો તેમને મળ્યાં હતાં, છતાંય એ સુખની તેમણે ઉપેક્ષા કરી સુખમાં અસારતા અને ક્ષણિકતાના દર્શન થઈ જાય તે ચકાતના સુખે હૈય, પણ તેને ત્યાગ સરળ બની રહે છે. નહિ તા, સુખેમા સાર જે જણાય, તેમાં સ્થિરતા જણાય તે ભિખારીનું ચપ્પણિયું પણ છેડવું અશક્ય બની જાય ! ઉપેક્ષા ભાવનાને ચેાથો પ્રકાર : ચેથી ઉપલા ભાવના છે તસ્વસાસ ઉપેક્ષા.
હેશક ગ્રંથમાં આચાર્ય ભગવંત હરિભદ્રસૂરિજીએ ચાર પ્રકારની ઉપેક્ષા ભાવના બતાવી છે. એ ચારેયનું એટલું સુંદર વિવરણ અને વિશ્લે