________________
જ જેમના ગુણેનું સ્મરણ કરવાથી આપણું હૈયે હર્ષ ઉછળે,
અંતરમાં આનંદ ઉમટે, હૈયું ભાવવિભોર બની જાય,
એ ભાવ “પ્રમોદ કહેવાય. 1 જ ગુણના માધ્યમથી થયેલે પ્રેમ દીર્ઘજીવી બને છે. રૂપ
અને ધનના માધ્યમથી થયેલે પ્રેમ ક્ષણજીવી બને છે. જ ગુણદર્શનથી પ્રેમ થાય છે, કેષદર્શનથી દ્વેષ! જ્યાં પ્રેમ હોય છે ત્યાં ચિત્ત આનંદને અનુભવ કરે છે, જ્યાં ઠેષ હોય છે ત્યાં મન સંતાપથી શેકાય છે.
પ્રવચન ૨૦
મહાન જ્ઞાનયોગી આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ “ધમ બન્યું સ્થમાં ધર્મતત્તવની વ્યાખ્યા આપી છે. અનેક લોકો ધર્મ-ધર્મ... તો બોલે છે, પરંતુ મોટા ભાગના લોકોને યથાર્થ વાસ્તવિક ધમતરવની જોયું નથી. એાળખ નથી. કેને ધર્મતત્વ જાણવાની પરવા જ કયાં છે? સમસ્ત સંસારમાં સુખ અને શાંતિની ગંગોત્રી માત્ર ધર્મ જ છે. છતાં પણ દુનિયાએ-લેકેએ ધર્મના વિષય પ્રત્યે લાપરવાહી જ બતાવી છે. સંસારમાં હંમેશા પાપનાં જ વાજાં વાગતા રહે છે. પરિણામ તેવું જાણે છે? સંસારમાં જે હુકમ, ત્રાસ, સંતાપ, પરિતાપ, વંદનાઓ અને વિટંબણાઓ જોવા મળે છે તે બધું જ પાપનું ઉત્પાદન છે! ધર્મતવ જીવંત બને છે ત્યારે
મારું તમને એ કહેવું છે કે તમે સર્વ પ્રથમ ધર્મતત્વને