________________
૩૪૮ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
સ્થાન આપવું અનિવાર્ય છે. ચાર ભાવનાઓમાંથી મૈત્રી અને કરૂણાની ભાવનાઓનું ચિંતન પૂરું કરી આપણે પ્રમોદ ભાવનાનું ચિંતન કરી રહ્યા છીએ. પ્રભેદ ભાવનાના જે મુખ્ય વિષય છે, તેમનું વિવેચન અને પ્રમેહ ભાવનાના પ્રકારનું વર્ણન હવે કરવાનું છે. પણ તે આજે નહિ.
આજે બસ, આટલું જ,