________________
પ્રવચન-૧૯
: ૩૩૯
રત્ન'બળ તા ખીજી પણ મળી રહેશે. પરતુ અખો રૂપિયા ખવા છતાય ન મળે તે પાંચ મડ઼ાનતેને આપ અમ વાસનાની-ત્ર સારની ગટરમાં ફેંકી રહ્યા છે, તેનુ' મને ભારેાભાર દુઃખ છે. આપ મારા રૂપમાં મેહાંધ બન્યા. વિકાર-વિવશ થઈને વર્ષાકાળમાં પણ નેપાળ ગયા ! મને મેળવવા મારી સાથે ભેગ ભાગવવાની વાસનાથી રત્નક બળની, સાધુ થઈને ભીખ માંગી! પવિત્ર એવા સાધુ જીવનને છેડીને સાધુની આચાર-મર્યાદા ફગાવીને સંસારના અસાર અને તુચ્છ, ક્ષણભંગુર વૈષચિક સુખ માટે વ્યાકુળ અને વિહ્વળ બન્યા. મુનિરાજ ! આપ ભૂટી ગયા કે તમે સાધુ છે. વર્ષાકાળ વ્યતીત કરવા મારે ત્યા પત્રા હતા, પણુ આપે મારે ત્યાં આવીને મને જોઈને શું કર્યુ ? વિચારે ગંભીરતાથી વિચારે ! આપને જોઈને જ હું પામી ગઈ હતી કે આપ સ્થૂલિભદ્રજીનુ અનુકરણ કરવા આવ્યા હતા ! આપ બતાવી દેવા માગતા હતા કે હું સ્થૂલિભદ્રજીથી કંઈ ઉતરતા નથી! આપની આંખમાં ઈ હતી અને આપે જોયુ' ને, એ ઇર્ષ્યાએ આપનું કેવુ પતન કરાવ્યુ. તે ?....
‘મુનિરાજ ! આપ એ ભૂલી ગયા કે સિ ́હુની ગુફાના દ્વાર પર ઉભા રહો ચાર મહિના વ્યતીત કરવા સરળ છે, પરંતુ રૂપ અને યૌવનથી છલકાતી યૌવનાની સાથે ને સામે રહીને નિર્વિકાર રહેવુ' દુષ્કર છે. સ્મૃતિ અતિ દુષ્કર છે. સ્થૂલિભદ્રજી જ આવું દુષ્કર કરી શકે.....
સિ'હગુફાવાસી મુનિ તા કેથાની વાત સાભળી સ્તબ્ધ જ રહી ગયા. તેમને માહને-કામના નશે. ઉત્તરી ગયેા. મુનિ હવે હેાશમા આવ્યા! કાશાએ ખૂખ જ વિનય અને વિનમ્રતાથી પેાતાને જે કહેવુ હતુ તે મુનિને કહ્યું, છેલ્લે તેણે કહ્યુ કે મહામુનિ ! : સ્થૂલિભદ્રજીએ મારા જીવનને કાયાકલ્પ કર્યાં. નૃત્યાગનામાથી તેએશ્રીએ મને શ્રાવિકા બનાવી. આપ મને નૃત્યાંગના સમજીને મારે ત્યાં પધાર્યાં એ આપની ભૂલ હતી. સ્થૂલિભદ્રજી મારે ત્યા પધાર્યા હતા. ચાર ચાર મહિના મારે ત્યાં તે રહ્યા. હું તેમને ષડ્રરસથી