________________
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
મુનિ નેપાળ પહોંચ્યા, રાજાએ તેમને રત્નકબળ સેટ આપી. ખુશ ખુશ થઈ ગયા એ, અને રત્નકમળ લઈ ઘેડાપુરની જેમ પાટલીપુત્ર આવી ગયા. અને સીધા પહેાંચ્યા કશાને ત્યાં. જઈને ઉત્સાહથી કહ્યુ` : પ્રિયે ! લે તારા માટે નેપાળ જઈને આ લાખ રૂપિયાની રત્નક બળ લઈ આવ્યે છુ.' અને કમળ કશાને આપી દીધી 1 કાશા રત્નક બલને ગટરમાં નાખી દે છે.
૩૩૮ :
કાશાએ એ લેતાં કહ્યું : ‘તમે મારા માટે ઘણી મુશીબતે વેઠી ! વર્ષાકાળમાં નેપાળ સુધી જઇ આવ્યા અને રત્નક બળ લઈને જ આવ્યા ! ખરેખર તમને મારા માટે ઘણું! પ્રેમ છે!!! મુનિ તે કાશાના એક એક શબ્દથી પાણી પાણી થઇ ગયા. વૈયિક ભાગ-સુખ પામવાની કલ્પના માત્રથી તેમના મેહ-નશેા ચડતા ગયા. કામવાસનાએ મુનિના વિવેકને ખાળીને ખાખ કરી નાંખ્યું!
કાશાએ મુનિના હાયમાંથી રત્નક ખળ લઈને, આરામથી પેાતાના પગ લૂછ્યા. પગ લુછીને એ રત્નકમળના ચીરેચીરા કરી નાંખ્યા અને નિવાસની બહાર તેને ગટરમાં ફેંકી દીધા! આ જોઈને તે મુનિના શ્વાસ જ થંભી ગયા! આંખામાં આંસુ ઉભરાઈ આવ્યાં. ગભરાતા ગભરાતા માલ્યા : • કાશા! આ તેં શું કર્યું ? ખબર છે એ મેળવવવા માટે મે કેટલા કષ્ટો સહન કર્યાં છે? લાખ રૂપિયાની રત્નકખળ તે આમ ગટરમાં ફેંકી દીધી ? !
કાશાના મુનિને પ્રત્યુત્તર ;
કાશા શાંતચિત્તે મુનિને સાંભળી રહી. મુનિના હાવભાવને તે એટકે જોઈ રહી. તેના ચહેરા પર કમળ ફાડી ને ફેંકી દીધાની કઈ ચિ'તા, કૈાઇ ઉદાસી ન હતી! મુનિએ પેાતાનું એલવુ' પૂરું કર્યું એટલે તેણે સ્વસ્થતાથી કહ્યું ;
‘પ્રુનિરાજ ! આમ શેક ન કરો ! ઉદાસ ન બને ! લાખ રૂપિયાની