________________
'
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
અને કમ-સિદ્ધાંતના અજ્ઞાનના લીધે આ દેષ પેદા થાય છે જીવેનું સ્વરૂપ કેવુ` છે તે તમે જાણેા છે? તમે ખુદ જીવ છે ને ? તમે તમારા સ્વરૂપને જાણે! છે ? તમારૂં સ્વાભાવિક સ્વરૂપ શુ છે તેની
તમને ખબર છે!
તત્ત્વજ્ઞાની અને :
–
તમામ દાષા વૈભાવિક સ્વરૂપની પેદાશ છે અને તમામ ગુણ્ણા એ સ્વાભાવિક સ્વરૂપની પેદાશ છે, પ્રાક્શન છે! આ તત્ત્વજ્ઞાનને તમે સમજી લે તે તમારા હૈયે જીવા પ્રત્યે ધૃણા તિરસ્કાર, દ્વેષ ઈર્ષ્યા જેવા દુષ્ટ ભાવ નહિ જાગે. આ તત્ત્વજ્ઞાન જે મહાપુરુષા આત્મસાત્ કરે છે તેમના હૈયા જીવે પ્રત્યે મૈત્રી, કરૂણા, પ્રમેહ અને માધ્યસ્થ્ય ભાવ ઉભરાતા રહે છે. મૈહુ અને અજ્ઞાનના લીધે જીવ ભલે દ્વેષ કરે, ઈર્ષ્યા કરે, ઘૃણા અને ધિકકાર કરે તાય તત્ત્વજ્ઞાની એ જીવ પ્રત્યે દ્વેષ નહિ કરે, તેમની ઇર્ષ્યા નહિં કરે. તેમની ઘૃણા નહિ કરે. તેમને ધિકકારશે નહિ. તમારે પણુ તત્ત્વજ્ઞાની બનવાનું છે. તત્ત્વજ્ઞાન તમારે આત્મસાત કરવુ પડશે.
380:
મૈત્રીની ભાવનાથી વેર- ઝેરના-શત્રુતાના દોષ દૂર થાય છે. કરૂણાની ભાવનાથી દ્વેષના- ઘૃણાના-ધિકકારના દેષ દૂર થાય છે. પ્રમેાની ભાવનાથી ઇર્ષ્યા અદેખાઈના દોષ દૂર થાય છે. માધ્યસ્થ્યની ભાવનાથી તિરસ્કાર–તુચ્છકારના દાષ દૂર થાય છે. ઈર્ષ્યાળુ ન બને
પણ ઇર્ષ્યાના દોષ ખૂબજ ખતરનાક છે. ઇર્ષ્યાને મત્સર, પણ કહે છે. ઈર્ષ્યાના લીધે માણસ પેાતાની ચિત્તશાંતિ અને ચિત્તપ્રસન્નતા ગુમાવી બેસે છે, ઈર્ષ્યા રાષને જનમ આપે છે, ખીજા જીવાનુ સુખ જોઈને, બીજાની આબાદીને ઉન્નતિ જોઈને તમારા હૈયે આનદ ન થાય, મન તમારૂં ખુશ ન થાય, રાજીપા ન અનુભવા તે માનજો કે તમારૂં હૈયુ ઈર્ષ્યાથી ભરેલું છે. ઈર્ષ્યાથી ભરેલુ. મન અશાંત અને ઉદ્વિગ્ન રહે છે. મેચેન અને એદિલ રહે છે. આવા મનની તન ઉપર પશુ ખરામ અસર પડે છે. તેથી તે રાગી બને છે, ઈર્ષ્યાળુ માણસને