________________
પ્રવચન–૧૯
તમે જોજો, તે કંઇ ને કંઇ બિમારીથી કણસતા જ હશે !
ફ્રેંચ ઇર્ષ્યા હાય અને ગમે તેટલી પ્રક્રિયાએ કરવામાં આવે તા પણ એ ક્રિયાઓમાંથી ધમ”ની સુગંધ નહિ ફુટે ! એ ક્રિયા તમારી ધ નહિ બને ! ઇર્ષ્યાથી તે માશુસનું પતન જ થાય છે, પછી તે ગૃહસ્થ હાય કે સાધુ, બાળક હાય કે વૃદ્ધ, સ્ત્રી હ્રાય કે પુરૂષ ! ઈર્ષ્યાથી માણસનું પતન જ થવાનુ.
ખની
શાસ્ત્રોમાં એક ઉદાહરણ છે. અતિહાસિક ઉદાહરણ છે. ગયેલી સત્ય ઘટના છે. એક આચાર્ય હતા. સ'ભૂતિવિજય તેમનુ નામ. તેમના ઘણા ખધા શિષ્યા હતા. કાઇ માટા-ઉગ્ર તપસ્વી હતા તા કાઈ મહાત્યાગી, બધા જ કઠાર માત્મસાધક હતા. એક દિવસ મગધની રાજધાની પાટલીપુત્રના એક યુવાને સ'ભૂતિવિજયના ચણે પેાતાનુ જીવન સમર્પી દોધુ. એ યુવાન હતા પાટલીપુત્રના મહામંત્રી શકટાલના પુત્ર સ્થૂલિભદ્ર !
૩૧
ગુરુદેવ સ્થૂલિભદ્રજીની પ્રશંસા કરે છેઃ
તમે સૌ સ્થૂલિભદ્રજીના જીવનચરિત્રથી તે પરિચિત છે ને ? તે તમને એ ખબર જ છે કે થૂલિભદ્રજીએ ચારિત્રયમ અંગીકાર કરી, ગુરૂદેવની આજ્ઞા લઈને, પ્રથમ ચાતુર્માસ પાતાની પૂર્વ-પ્રિયત્તમા કાશા' નામની નૃત્યાંગનાને ત્યાં કર્યું હતુ. કારણ કે સ્થૂલિભદ્રજી નૃત્યાંગનાને પણ ધમના માર્ગ બતાવવા ઈચ્છતા હતા. અને તેમણે એ માત્ર સફળતાથી મતાન્યા ! કાશા શ્રાવિકા બની ગઈ ! તેણે ખાર વ્રત અંગીકાર કર્યું' ! સ્ફુલિભદ્રજી પોતાના ગુરૂદેવ પાસે પહોંચ્યા ત્યારે ગુરૂદેવે તેમનુ પ્રેમભીનું સ્વાગત કર્યુ” ! દુષ્કર .. દુષ્કર....દુષ્કર.... કહી તેમના "ચમની દઢતાનુ' અભિવાદન કર્યું. તેમણે કહ્યું : ‘સ્ફુલિભદ્ર ! તેં એક અતિ દુષ્કર કાર્યાં કર્યું. સ્વયં તે નિર્વિકાર રહ્યો અને કૈાશાને પણ ધર્મ ખતાન્યે 1 ધન્ય ! ધન્ય ! સ્ફુલિભદ્ર
ગુરૂદેવે સ્ફુલિભદ્રજીના સયમની ભૂરી ભૂરી અનુમાદના કરી ત્યારે ત્યાં ખીજા શિષ્ય પણ હાજર હતા. તેઓ બધા પણુ અલગ
'