________________
ના માણસને પોતાની જ પ્રશંસા સાંભળવાનું વધુ ગમે
છે. એ તો એમ જ ઈચ્છે છે કે “મારી પ્રશંસા થાય! સૌથી વધુ મારી પ્રશંસા થાય મગજ ખુલ્લું રાખીને જરા વિચારે ઇર્ષ્યા કે ભયંકર દોષ છે? ઈર્ષાએ ગુરુવચનની અદબ ન રાખવા દીધી. ઈર્ષ્યાએ વિનય વિવેકને બાળી નાંખ્યા પ્રમાદ ભાવનાથી ઈર્ષ્યા દૂર થાય છે. રોજેરેજ પ્રમોદ ભાવનાને અભ્યાસ કરે, સુખી અને ગુણવાનની ક્યારે ય ઇર્ષ્યા ન કરે.
ર
પ્રવચન/૧૯
પરમ કરૂણાર્વત મહાન મૃતધર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ ધર્મબહુ ગ્રન્થમાં “ધર્મની વાસ્તવિક વ્યાખ્યા આપી છે. આપણે આ વ્યાખ્યાનું આલંબન લઈને ધર્મતત્તવનું સામુહિક ચિંતન કરી રહ્યા છીએ.
દરેક ધર્માનુષ્ઠાન મૈત્રી, કરૂણા પ્રમાદ અને માધ્યભાવથી પરિપૂર્ણ લેવું જોઈએ. આને અર્થ એ છે કે ધર્મ અને પરિશુદ્ધ હદય વચ્ચે ગાઢ, ઘનિષ્ઠ સંબંધ છે. હૃદય વિશુદ્ધ ન હોય અને માણસ ગમે તેવી અને ગમે તેટલી ધર્મક્રિયાઓ કરે તે પણ તેની એ ક્રિયાઓ ધર્મ નથી બનતી. આથી હૃદયને પરિશુદ્ધ કરવું એ અત્યંત આવશ્યક અને અનિવાર્ય પણ છે.
હદય અનેક દોષોથી મલિન છે. જીવો પ્રત્યે દ્વેષ, ધૃણા, ધિકકાર, ૨૪ મત્સર, ઈર્ષ્યા વગેરે મોટા દેશ છે. ગંભીર દેષ છે. જીવ-સ્વરૂપના