________________
રાથયન૧૪
૧૮ ચર્ચના દરવાજા ખુલા જ હતા. ચર્ચમાં ધર્મગુરૂ પાદરી પિતાના કેટલાક અતિથિઓ સાથે બેસીને વાર્તાલાપ કરી રહ્યા હતા. પેલો યુવાન પણ ત્યાં જઈને એક ખુરસી પર બેસી ગયો. ટેબલ પર ચાના કપ-રકાબી વગેરે પડયા હતા. નોકરે એ યુવાનને પણ અતિથિ માની તેને ચાનો કપ આપ્યો
ધર્મગુરૂની નજર આ યુવાન પર ન હતી. તે તે પિતાના વાર્તાલાપમાં લીન હતા. ટેબલ પર જે કપ પડયા હતા તે ચાદીના હતા. યુવકનું મન તેથી લલચાયું. ચેરી કરવા તે એ નીકળ્યો હતે ! સામે જ ચોરીની તક હતી! ધર્મગુરૂ પિતાના મિત્રો સાથે ઊઠીને બીજા રૂમમાં ગયા ત્યારે યુવાને ઝડપથી ચાલીને કપ પિતાના કેટમાં છુપાવી દીધા અને ચર્યની બહાર નીકળી ગયો !
પિોલીસે તેને બહાર નીકળતે જે અને તેને પકડી લીધે, ચેરીનો માલ હસ્તગત કર્યો. અને તેને કસ્ટડીમાં પૂરી દીધે બીજા દિવસે તેને ન્યાયધીશ સામે હાજર કરાયે. પોલીસે રીપેર્ટ આપે કે આ ચાર છે અને તેણે ચર્ચમાથી ચાંદીના કપ ચાય છે. પોલીસે એ કપ બતાવ્યા. કપ પર ચર્ચાનું નામ હતું. ખાતરી માટે એ ચર્ચના ધર્મગુરૂને કેટ માં બોલાવ્યા. ન્યાયાધીશે ધર્મગુરૂને પૂછયું : આપના ચર્ચમાથી ચાંદીના કપ ચારાયા છે? આ યુવક આપના ચર્ચામાં આવ્યો હતે? તેને આપે જોયા છે ?
ધર્મગુરૂએ એ યુવાન સામે જોયું. અને કહ્યું : “આ યુવાન તે મારે મહેમાન છે. ગઈકાલે રાતે ચચમાં તે મારે મહેમાન બનીને આવ્યું હતું. મેં જ તેને ચાંદીના કપ ભેટ આપ્યા હતા. આ યુવાનને ચેર સમજ પકડી લીધું છે તે જોઈને મને ખૂબ જ દુખ થયું છે. આપ તેને નિર્દોષ છોડી મૂકે તેવી મારી તમને વિનંતી છે.'
ધર્મગુરૂના આ બયાનથી પોલીસ શરમાઈ ગઈ. યુવાનને બેહદ આચર્ય થયું. ન્યાયાધીશે પણ યુવાનને છોડી મૂકો અને ચાદીને કપ પાછા આપવા હુકમ કર્યો. પોલીસે ધર્મગુરૂની ક્ષમા માંગી.