________________
પ્રવચન-૨
થશે, પછી એ કા'નું સ્વરૂપ જાણવા પ્રયત્ન કરશે.
ધમ કરવાથી શે! ફાયદા?
ધર્મ શા માટે કરવા? ધ કરવાથી શુ' લાભ થશે ?–આવા પ્રશ્ન બુદ્ધિશાળી માણસને થવાના જ. બુદ્ધિશાળી માણસ ફળને પરિણામના, લાભના વિચાર કર્યા વિના કાઈ કામ નહિ કરે. તમે પશુ આ દૃષ્ટિએ તમારા જીવનની તમામ પ્રવૃત્તિઓને જીવે, વિચારવાથી જણાશે કે તમારી તમામ પ્રવૃત્તિ કેાઈને કઈ ફળપ્રાપ્તિના હેતુથી જ થતી હશે. તમે ખાવ છે. એટલા માટે કે ખાવાથી ભૂખનું દુઃખ દૂર થાય છે. ભૂખ શમે છે. ખાવાથી ભૂખ ન શમતી હાત તે ફાઇ ભાજન નહિ કરે ! તમે એટલા માટે પાણી પીએ છે કે પાણી પીવાથી તરસ છીપે છે. તમે દાન દે છે ને ? શા કારણ કે દાનના ફળની તમને ખખર છે! તેનું સામાન્ય જ્ઞાન છે કે દાન દેવાથી પુણ્યક ધાય છે, દાન દેવાથી ધનની લાલસા ઓછી થાય છે, દાન દેવાથી કીર્તિ મળે છે....વગેરે. આવા ફાઇ કારણસર—આવા કોઇ ફળ માટે તમે દાન દા છે, તમે કપડા ધાવાની ક્રિયા કરા છે, કેમ ? ધેાવાથી કપડાં ચેાખ્ખાં થાય છે, ઊજળા અને છે. આ થયુ ફળનું જ્ઞાન 1
માટે ?
:૨૧
જે ફળ મેળવવાની તમારી ઈચ્છા હશે તે ફળ આપનાર ક્રિયા કે કામ તમે કરશે. તમને શ્રદ્ધા બેસી જવી જોઇએ કે આ ક્રિયાકામ કરવાથી મને ઈચ્છિત ફળ જરૂર મળશે.' આપણે બધા જ આ પ્રમાણે બધી ક્રિયાએ-પ્રવૃત્તિએ કરીએ છીએ. હા, નિય ખાટા લેવાય અને એ ક્રિયા ઇચ્છિત ફળ ન આપે તે એ બીજી વાત છે. મનની ઈચ્છા છે ધનવાન બનવાની, સપત્તિ મેળવવાની. તમને થયું કે આ ધધા–ીઝનેશ કરવાથી મને વધુ પૈસા મળશે. ધંધા કર્યાં, ધન ન મળ્યુ. ઉલ્ટુ, હતા તેટલા પૈસા પણ ખાઈ નાંખ્યા, મને છે આવુ...!પર તુ ધંધા કર્યા ધન મેળવવાની ઈચ્છાથી જ. ધંધા કરવાથી ધન મળે છે, એ વિચારથી જ ધા કર્યાં.