________________
૨૦:
મીઠી મીઠી લાગે છે મુનિવરેાની દેશના
હુ એવુ છુ, ખેલવાની ક્રિયા કરૂ છુ, મારી આ ક્રિયા પવિત્ર આશચવાળી હાવી જોઈએ. મારી વાણીથી જીવાને તત્ત્વમેધ થાય, મારી વાણીથી જીવાને આત્મભાવ નિળ થાય—આ પ્રકારના મારે આશય જોઈએ. તે મારી આ ખેલવાની ક્રિયા અવશ્ય નિર્વાણનુ ફળ આપશે. તમે સૌ સાંભળવાની ક્રિયા કરા છે ને ? તે, સાંભળવુ. પશુ એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે! કયા આશયથી તમે સાંભળેા છે! કેવા આશયથી તમારી સાંભળવાની ક્રિયા મુકિતલદાયિની બની શકે, તેના કદી વિચાર કર્યાં છે? સાંભળે છે પણુ વિચારતા નથી ! આ જિનવાણીના શ્રવણથી મને આત્મજ્ઞાન થાય મારા રાગ–દ્વેષ મઢ પડે, કર્મોનાં બંધન તાડવાના પુરૂષાર્થ જાગે, 'આવા આશયથી સાંભળે તે સાંભળવાની ક્રિયા તમને જરૂર મુકિત અપાવશે. ગ્રંથના અખધ
પ્રત્યેાજનની સાથેાસાથ સંધ પણ ગ્રન્થકારે સ્પષ્ટ કર્યાં છે. અભિધેય-અભિધાનરૂપ સખધ છે. આ ગ્રન્થને. ધર્માંતત્વ અહીં" અભિધેય છે અર્થાત્ ધર્મ કથનીય છે અને આ ગ્રન્થ અભિધાન છે. ધર્મતત્ત્વની સાથે ગ્રન્થના સબંધ બતાવાયેા છે. વિશ્વમાં ધમ તે છે જ, આ ગ્રન્થ કે જે શાશ્વત નથી, તેને શાશ્વત્ ધર્મ સાથે શું નિસ્બત ? છે નિસ્બત ! ગ્રન્થ એ ધને બતાવે છે. ધનુ' પ્રતિપાદન કરે છે. ધર્માં તત્ત્વ પાતે મૌન છે. માલે છે ગ્રન્થ ! આથી ગ્રન્થ ઉપાદેય છે, આવશ્યક છે.
આ પ્રમાણે ગ્રન્થકાર મંગલ, અભિધેય, પ્રત્યેાજન અને સબંધ પતાવીને ધનુ ફળ ખતાવે છે! ગ્રન્થકારની ખૂબી જુએ, સ`પ્રથમ તેઓ ધનુ' સ્વરૂપ નથી કહેતા પશુ ધતુ ફળ રહે છે! આ વાંચીને પ્રતીતિ થાય છે કે આચાય શ્રીએ માનવમનના ઊંડા અભ્યાસ કર્યો છે. માનવમનના સ્વભાવ છે કે કોઈ પણ કામ કરતાં પહેલાં એ વિચારે છે, પૂછે છે : આ કામનું મને ફળ શું મળશે? આ કાથી મને શું લાભ થશે?” એક વખત મનમાં સ્પષ્ટ થઇ જાય કે અમુક કાય કરવાથી અમુક લાભ