________________
પ્રવચન-૧૫
: ૨૭૩
ભૂલી જાય છે, ઉપકારી પ્રત્યે સ્નેહ અને સદ્ભાવના નથી રાખતા તે માણસ ધર્માં' આરાધના કરવા માટે અાગ્ય છે અપાત્ર . ધ આરાધકના જીવનમાં કૃતજ્ઞતા ગુણુ હાવા જ જોઇએ. આના અથ એ છેકે' ઉપકારી મૈત્રી' ધર્મારાધનાની ધારશિલા છે. ચૈાગસાર' નામના પ્રાચીન ગ્રન્થમાં અજ્ઞાત મહર્ષિ કહે છે કે ધર્મરૂપ કલ્પવૃક્ષના મૂળ છે મૈત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યસ્થભાવ', તદ્ન સાચી વાત છે. મૈત્રી વગેરે ભાવનાઓ વિના આત્મામા ધમ સ્થિર રહેતા નથી.
મણિચૂડ મુનિરાજે મણિપ્રભને એક ઘણીજ મહત્ત્વની વાત કહી હતી તે યાદ છે ? ચા યેન શુદ્ધમે સ્થાપ્યતે સ તસ્ય ગુરુ: ' માણસ જેનાથી શુદ્ધધમ પામે છે તે તેના ગુરુ કહેવાય છે! મુનિરાજ એવું નથી કહેતા કે, મદનરેખા તે અવિરત શ્રાવિકા છે. હુ' અહીં’સવિરતિધર સાધુ એઠો છુ. અને મને મૂકીને મદનરેખાને પ્રણામ કરવા તે અવિનય છે, મારી આશાતના છે. તેણે અતિમ આરાધના કરાવી તેા શું થઈ ગયું ? ગુરુ તે હું છું, પહેલા મને જ વંદન કરવુ જોઇએ... મારા જેવા સાધુ હેાત તે આવું જ ભાષણ આપી દીધુ. હેત !
આજે તે આ વિષયમાં પણ ઘણી અરાજકતા ઉભી થઈ ગઈ છે. માના કે મારી પાસે તમે આવ્યા. તમારી પાસે મારા કાઇ સ્વા છે. તમને મારા ભક્ત બનાવવા છે કે શિષ્ય બનાવવા છે, તેા હું શું કરીશ ? તમે જે મહાત્મા પાસેથી જે વ્યક્તિથી સદ્ધમ પામ્યા હશેા, તમને જેમના પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા હશે તેમની હુ નિંદા કરીશ, એ ઉપકારી પ્રત્યે તમને દ્વેષ-અરુચિ જાગે તેવું કહીશ તેમના પ્રત્યે તમારા હૈયામાં સ્નેહ ન રહે તે જ તમે મારા તરફ સ્નેહથી ખધાવ ને ? ઉપકારી-પરમ ઉપકારી પ્રત્યે દ્વેષ જગાઢવા જેવું બીજી પાપ એકેય નથી. પર`તુ પુણ્ય-પાપની