________________
૭૨ ૬
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના સંબંધમાં કલ્યાણમિત્રતા રાખો :
આ જીવનમાં સંબંધ બાંધે તે આવા બાંધે. પત્ની માત્ર. પતિની પત્ની જ ન બની રહે. તે પતિની કલ્યાણમિત્ર પણ બને. પતિ માત્ર પત્નીને પતિ જ બને તે પૂરતું નથી, પત્નીનો તે હિતમિત્ર પણ બને માત્ર આ જીવનના જ સુખ-દુખના વિચાર ન કરે રિલેકના પણ સુખ દુઃખને વિચાર કરે. પત્ની વિચાર કરે કે
મારા પતિને પરલેક બગડે ન જોઈએ. હું તેને એ સહયોગ આપું કે તેનું જીવન ધર્મમય બન્યું રહે એ પ્રમાણે પતિ પણ વિચારે કે “મારી પત્નીનો આલેક અને પરલેક બંને સુધરે શ્રેષ્ઠ અને આદર્શ મૈત્રી આ જ છે આવી મૈત્રી અનેક જન્મ સુધી અખંડ રહે છે. નિર્વાણ-પ્રાપ્તિ સુધી આ મૈત્રી-સંબંધી અખંડ રહે છે.
પાંચ ઈન્દ્રિયના વિષય-સુખના આદાન-પ્રદાન સુધી જ મૈત્રી રહે તે એવી નથી. “તું મને સુખ આપ. હું તને સુખ આ મું –આ મૈત્રી નથી. મૈત્રી તો દુખ દેનારને પણ સુખ આપવાની ભાવના છે. સર્વ જીને આત્મવત, માની તેને પ્રેમ આપવો તે મેત્રી છે. મૈત્રીમાં સનેહ હોય જ છે નેહહીન મિત્રતા સંભવિત નથી. હિતચિંતા રૂપી સ્નેહનું ઝરણું સર્વ જીવોના આત્માને પખાળતું સતત વહેતું રહેવું જોઈએ.
મદનરેખા સાથેની યુગબાહુની મૈત્રીને “ઉપકારી-મૈત્રી' કહી શકાય. “મારા ઉપકારીના ઉપકારને બદલે ચૂકવું. તેને પ્રત્યુપકાર કરું. તેનું ઋણ અદા કરું' આ વિચાર મૈત્રી ભાવનાને ઘાતક છે. ઉપકારી પ્રત્યે સનેહ કાયમ રહે એ વિશિષ્ટ ગુણ છે. હા, આ દુનિયામાં આ ગુણ દુર્લભ છે. વિરલ છે. ઉપકારીના ઉપકાને ભૂલી જવામાં આજનો માનવી પાવર બની ગયો છે
એક વાત યાદ રાખે છે જે માણસ ઉપકારીના ઉપકારને