________________
પ્રવચન-૧૫
: ર૭ી રીતે આ ?' ત્યારે પિતાની પરમપકારણે પત્નીને મારી પાસે આવેલી જોઈને તે વિમાન લઈને અહીં ચાલ્યા આવે.”
હવે તું સમજી ગયે ને કે મણિપ્રભ ! કે આ દેવે પ્રથમ મદન રેખાને કેમ પ્રણામ કર્યા તે ? જે માણસ જેના ઉપકારથી શુદ્ધ ધર્મ પ્રાપ્ત કરે છે તે તેના માટે તેને ગુરુ બને છે. આ દેવ મદનરેખાને પોતાના ધર્માચાર્ય માને છે. આ મારી પૂર્વભવની પત્ની છે !' એ વિચારથી આ દેવ તેની પત્નીને મળવા નથી આવ્યું. “આણે મને શુદ્ધ ધમ આપે, મને દગતિમાં જતે બચાવ્યા અને દેવકમાં મને મેક.. મારા પર તેણે અસીમ અને અનંત ઉપકાર કર્યો છેઆવી ઉપકારની ભાવનાથી પ્રેરાઈને અને ઉપકારી પ્રત્યે પિતાને આનંદ અભિવ્યક્ત કરવા તે આવ્યું છે.'
મણિપ્રભ આ જાણીને હર્ષવિભેર બની ગયું. તેણે દેવ યુગબાહુની ક્ષમા માગી અને તેની નિર્મળ ભાવનાની પૂબ ખૂબ મેનુમેંદના કરી. મદરેખાને પણ પિતાના પતિની દેવગતિ થઈ તે જાણીને સંતોષ થયો.
યુગબાહુને આત્મા કે ઉત્તમ હો ! તેના હૈયાની કેવી વિશાળતા ! ઉપકારીના ઉપકારને દેવેલેકમાં જઈને પણ ભૂલ્યા નહિ! તે દેવલોકમાં જનાર છે ત્યાં જઈને દેવલોકના દિવ્ય સુખમાં એવા ડૂબી જાય છે કે મનુષ્યભવના પોતાના સ્નેહી સ્વજનેને તે ભૂલી જ જાય પણ પિતાના ઉપકારીને પણ ભૂલી જતા હોય છેઆજકાલ તે દેવકમાં ગયેલ હઈ પૃથ્વી લકમાં આવતું હોય તેવું જાણમાં નથી. જેણે માનવજન્મમાં સારે ધર્મ પુરુષાર્થ કર્યો હોય અને મૃત્યુ સમયે પણ સારી સમતા-સમાધિ રાખી હોય એ જીવ પ્રાયઃ દેવલોકમાં જાય છે એવું તમે માની શકે. એવુ અનુમાન આપણે કરી શકીએ. એવા જીવ અહીં મર્યલકમાં આવતા નથી દેખાતા. દેવ ચાહે તે આવી શકે છે. યુગબાહુ આજે