________________
ચન-પ
: Ris
અટવાઇ જશેા. પુણ્યના ખદલે પાપના કૂવામાં ડૂબી મરશે, કયારે પણ સાધુ પુરૂષો પાસે અથ અને કામની કામના કરશે નહિ કાઈ સાધુ એવી વાત કરે તેા એ હાથ જોડી વિનયથી કહેજો : ૐ પૂશ્રી ! આપના પાસેથી અમારે પૈસા નથી જોઇતા, પુત્ર પણ નથી જોઈતા, અમારે તે આપની પાસેથી સમ્યગ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ ચારિત્ર જોઇએ છે. આપ અમને એવી પ્રેરણા આપે! કે અ અને કામની લેાલુપતા મરી જાય, વાસનાએ બધી શમી જાય અને અમે માક્ષમાના આરાધક બનીએ.'
મણિચૂડ મુનિ ઉષ્ણકૈાર્ટિના મહાત્મા પુરૂષ હતા. તેમણે પોતાના જ્ઞાનખળથી મદનરેખાના ભૂતકાળ જાણી લીધા, અને પેાતાના પુત્રની મનેાકામના પણ જાણી લીધી. આથી મણિપ્રભ કંઈ પૂછે તે પહેલા જ તેમણે કહ્યુ :
રાજા મણિપ્રભ ઉપશાન્ત થાય છે :
મણિપ્રભ ! તું જે સ્ત્રીને અહીં લઈને આવ્યે છે તે એક મહાસતી છે. પેાતાના શીલની રક્ષા માટે તેણે રાજસુખ છેાયુ' છે, પુત્રને છેડયેા છે અને સમય આવે તે પેાતાના પ્રાણ પણ છેડી દે તેવી છે. હે વત્સ ! આ મહાસતી સ્વસ્થ યુવરાજ યુગમાહુની પત્ની છે. તારા મનમાં પરસ્ત્રીગમનની જે વાસના ભડકે મળે છે તેને પવિત્ર વિચારાના પાણીથી શાંત કર. પરસ્ત્રીંગમન નરકના મા છે. પરસ્ત્રી-ગમનના વિચાર પણ ન કરવા જોઈએ. મદનરેખાનુ ભવિષ્ય ખૂબજ ઉજ્જવળ છે. તે પાતાના આત્માને વિશુદ્ધ કરશે.'
પિતા મુનિરાજના ઉપદેશ સાંભળી મણિપ્રશ્ન ઉપશાંત થયે, તેના બધા વિષય વિકાર ખળી ગયા. તેનુ મન પવિત્ર ખની ગયું. સાધુ પુરુષના સમાગમનુ આજ ફળ છે. સાધુ-સમાગમથી વિષયવાસનાની ભડભડ ખળતી માગ ઠરી જાય છે. સાધુ–સ'ગથી કાયાને ભય કર દાવાનળ પણ બુઝાઇ જાય છે. સાધુ-પરિચયથી ઘેાર પાપાને એક ભાણુમાં નાશ થઈ જાય છે, મણિપ્રભનું હૃદય એટલુ વિશુદ્ધ