________________
* શું તમારું હૈયું બોલે છે? “હું બીજા જીનું અહિત
નહિ કરું, બીજાને ક્યારેય દુખી નહીં કરું, બીજાના સુખની ઈર્ષ્યા નહિ જ કરૂં, પાપીને તિરસ્કાર
નહીં કરું ! & હિંસક દશ્ય વારંવાર જોવાથી હૃદય કઠેર અને નઠોર
બની જાય છે, માટે એવાં દયે ન જુવે. જ મનને શુદ્ધ અને ધર્મનું પ્રભવસ્થાન બનાવવું હોય,
મનને શાંતિ અને પ્રસન્નતાને પાતાળ બનાવ
હેય તે સિનેમા-નાટક જોવાનાં બંધ કરે. આ ઉપકારી પ્રત્યે મૈત્રી ભાવના હેવી જ જોઈએ. ઉપકારી
પ્રત્યે આપણું હૈયે સ્નેહ અને સદ્દભાવ હોવા જ જોઈએ.
પ્રવચન/૧૪
પરમ શ્રદ્ધેય આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી “ધમ તવની વ્યાખ્યા આપતા કહે છે: ધર્માનુષ્ઠાન કરનારનું ચિત્ત મૈત્રી, પ્રમેહ, કરૂણ અને માધ્યષ્યભાવથી નવપલ્લવિત હોવું જોઈએ, ધર્મ જમે છે શુદ્ધ ચિત્તમાં! જ્યાં સુધી ચિત્ત શુદ્ધ નથી બનતું ત્યાં સુધી માનવના
જીવનમાં ધર્મને આવિર્ભાવ નથી થતું મૈત્રી આદિ ભાવાનાં બે રૂપઃ
આ મૈત્રી વગેરે ભાવ ભલે વિધેયાત્મા- positive રૂપમાં ન દેખાય, નિષેધાત્મક-negative રૂપમાં તે દેખાવા જ જોઈએ. મૈત્રીનું વિધેયાત્મક રૂપ છે બીજા જીવોની હિતચિંતા.