________________
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
યુગબાહુની આંખે ત્યારે બંધ હતી. શરીર ફીકકું પડી ગયું હતું. છતાંય વૈદેએ પિતાના ઉપચાર શરૂ કર્યા. ચંદ્રયશ મદનરેખાને વળગીને રડવા લાગ્યો. મદન રેખાના હૈયે પણ તીવ્ર વેદના હતી, પુત્રના મસ્તકપર હાથ મૂકી તેને શાંત કરવાને તે પ્રયત્ન કરવા લાગી, આ બાજુ તેણે જોયું કે યુગબાહુને જીવનદીપ બુઝાઈ રહ્યો છે તે તેના હૈયે ઉચ્ચતમ મૈત્રીભાવ જાગ્રત થશે. જે અત્યારે તે અશુભ ભાવમાં, કષાય ભાવમાં મૃત્યુ પામશે તે તે દુર્ગતિમાં જશે. હું તેને અંતિમ ધર્મની આરાધના કરાવું અને તેમના ચિત્તને અકષાયી બનાવું. અને પરલેકનું ભાથું તેમને બંધાવી આપું
મદન રેખાએ પિતાના હૈયે ઘોળાતી વેદનાને દબાવી. અને પતિની પાસે બેસીને તેની આંખમાં આંખ પરોવીને ખૂબજ સનેહ વેદના અને પ્રેમભર્યા શબ્દથી તેણે કહ્યું : “મારા નાથ ! તમે શાંત બને ! જરાય ક્રોધ ન કરે ! બીલકુલ કષાય ન કરે. બધાજ જીવ કર્મવશ છે. પિતાના જ કર્મોથી છવ સુખ-દુઃખને પામે છે. બીજા જીવ તે તેમાં નિમિત્ત માત્ર છે. તમારા દુષ્કૃત્યેની આત્મસાક્ષીએ નિંદા કરે. મીત્રોને, સ્વજનેને, પરજને સૌને ક્ષમા કરે, ક્ષમા માંગે !”
મદનરેખા યુગબાહુને મૃત્યુને સુધારી રહી છે. વજન-મૈત્રીને લકત્તર-મૈત્રી બનાવીને પરલેક સુધારી રહી છે. આગળ તે શું કરે છે તેની વાત કાલે કરીશું. આજે આટલું જ.