________________
પ્રવચન-૧૩
: રાકે વાત પણ કયારેક મર્યાદા રંગના ભયથી કે સત્તાના ભયથી નથી કહી શકાતી. આ ભય શા કામનો ? અ ભય રાખવાથી કયારેક સત્ય દબાઈ જાય છે અને અસત્ય સફળ થઈ જાય છે !
મણિરથને કદલીગૃહમાં પ્રવેશ કરતાં જોઈને જ યુગબાહુ તરત ઉભું થઈ ગયે અને મોટાભાઈનું ઉચિત સ્વાગત કર્યું. મણિરથે પણ તરત જ યુગબાહને કહ્યું: “વત્સ ! અહીં રાત રહેવું ઉચિત નથી. ચાલે! નગરમાં આપણા મહેલમાં પાછા જઈએ”
યુગબાહું નાનપણથી મણિરથની આજ્ઞાનું પાલન કરતે આવ્યા હતે. કયારેક મોટાભાઈનું વચન તેણે ઉથાપ્યું ન હતું. મોટાભાઈના આ વચનમાં કયારેય શંકા પણ નહોતી કરી. મણિરથ પર યુગબાહુને દહ વિશ્વાસ હતું તે તરત જ નારમાં આવવા તૈયાર થયે મદન રેખાને પણ ઈશારાથી આવવા કહ્યું. યુગબાહ જ્યાં કદલીગૃહમાંથી બહાર નીકળે કે તરત જ મણિરથે યુગબાહુના ખભા પર જોરથી તલવાર ઝીકી દીધી ! !
યુગબાહુ તલવારના ઘાથી જમીન પર ઢળી પડ. મદન રેખાના ગળામાંથી તીખી ચીસ નીકળી ગઈ. “દ.. દ...” આ સાંભળી સૈનિકે તરત જ દોડી આવ્યા. મદન રેખા યુગબાહુ પાસે બેસી પી મને તેનું માથુ પિતાના મેળામાં લઈને કપાત કરવા લાગી.
સૈનિકે એ મણિરથને ઘેરી લીધું. પૂછયું : “આમ કેમ બન્યું ?” મણિરથે કહ્યું કે પ્રમાદવશ મારા હાથમાંથી તલવાર પડી ગઈ.” પણ કૌનિકને આ સત્ય ના લાગ્યું. તેમને કહ્યું કે રાજાએ જાણું જેને ઇરાદાપૂર્વક તલવાર ઘા કર્યો છે. સૌનિકોએ રાજને નગરમાં ચાલ્યા જવાનું કહ્યું. મણિરથ જવા તૈયાર ન થયો. તેથી સૈનિકે તેને પકડીને નગરમાં લઈ ગયા. સૈનિકોએ ત્યાં જઈ યુગબાહુના પુત્ર ચંદ્રયને કહ્યું : “આપ જલદી કદલીગૃહમાં ચાલે ત્યાં તમારા પિતાજીની હત્યાનો પ્રયાસ થયો છે. ચંદ્રયશ આ સાંભળીને રડવા લાગ્યા. અને વેદને બોલાવીને તેમને લઈને તાબડતોબ ઉધાનમાં જઈ પહે,