________________
શયન-૧૨
* ૨૧
અંતઃપુરમાં રાણીએ રથા લાગી, પ્રજા પશુ રહી રહી. વ્હાથીને સજીવન કેવી રીતે કરવા ?-કેાઈને આને ઉપાય નથી સૂઝત, બધાજ નિરાશ અને હતાશ બની ગયા છે. રાજાની આસપાસ અનેક દાસ” દાસીએ ચિંતામાં ઉભા હતા. તેમાં રાણી લીલાવતીની દાસી ચતુરા પણ હાજર હતી. ચતુરાના મનમાં એક વિચાર વીજળીની જેમ ઝબકચેા. મહામ`ત્રી પેથડશાનુ' પવિત્ર પૂજન-વસ્ત્ર હાથી પર એઢાડવામાં આવે તે તે જરૂર સજીવન થઈ જાય. તેના પ્રભાવથી ગૃત્તર પણ હાથીનુ શરીર છોડીને ભાગી જશે? મારી રહ્યુંીને તાવ પશુ એ વસ્ત્રથી ઉત્તરી ગયે હતા તે જરૂર એ વસ્ત્રથી હાથીના ઉપદ્રવ પણ દૂર થઈ જશે !' પણ મહારાજાને આ કહેવું' કેવી રીતે ? તેમના હૈયે તા મહામંત્રી પ્રત્યે દ્વેષ ને રષ છે. એ જ વજ્રના કારણે તે રાજાએ પતિવ્રતા રાણીને અનાચારી અને મહામત્રીને દુરાચારી માન્યા છે ?”
છતાંય ચતુરાએ રાજાને પેાતાના મનની વાત્ત કરવાની હિઁ'મત કરી. તેણે કહ્યું : ‘મહારાજા મને એક ઉપાય સૂઝા છે, આપ આજ્ઞા કરી તે હાથીને સજીવન કરવાને એક ઉપાય બતાવું','
રાજાએ ચતુરા સામે જોયુ, રાજાની આંખામાં ચતુરાએ જિજ્ઞાસા જોઇ, તેણે તરત જ કહ્યુ, મહારાજા ! જો આ હાથી પર મહામંત્રીનુ પૂજન-વસ્ત્ર એઢાડવામાં આવે તે હાથી ન્યતરના ઉપદ્રવથી મુકત થઈ શકે. આ આપને હુ' વિશ્વાસથી કહું" .. કારણ કે એ જ પૂજન વસ્ત્ર એઢાડવાથી રાણીમાના જંગર દૂર થઈ ગયેા હતેા
રાજા ઘડીક–ક્ષણભર તા નારાજ થયા. પર`તુ મના ન કરી, મૌન રહ્યો, મૌનને અર્થ છે અનુમતિ ! મૌન' અનુભતમ્, ચતુરા તરત જ ઢાઢતી પહાચી મહામંત્રીની હવેલીએ. ત્યાં પહોંચીને શ્વાસભેર તેણે પમિણીને કહ્યુઃ દેવી ! મહામ`ત્રીને અકલ ́ક સિદ્ધ કરવાને એક ઉત્તમ અવસર આવ્યે છે. રાણી લીલાવતી પણ નિષ્કલ'ક ઘેાષિત થઈ શકે તેમ છે. રાજાના હાથી ૫ તરના પ્રભાવથી ખેહાશ બનીને પચે છે, રાજા કલ્પાંત કરે છે. તમામ માત્રિ અને તાંત્રિકાએ