________________
૨૧૪૬
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશને
રાહ જોઈ રહ્યા હતા કે “મહામંત્રી જ્યારે અકલંક જાહેર થાય કંઈ દિવ્ય ઘટના થવી જોઈએ. કોઈ ચમત્કાર થ જોઈએ.'
મહામંત્રીનું વ્યક્તિત્વ કેટલું ને કેવું ઉત્તમ હશે, તેને જરા વિચાર કરો ! કેઈને પણ મહામંત્રીના ચરિત્ર માટે શંકા નથી !
જાને કેટલે બધે પ્રેમ મહામંત્રીએ સંપાદન કર્યો હશે?' મહામંત્રીના તન-મન-અંતર પર કઈ તાણ ન હતી. જ્યારે પ્રજા તાણ અનુભવતી હતી,
એક દિવસ આ તાણને અંત આવી ગયું. રાજાને પટ્ટહસ્તિ થાંભલે તેડીને પાગલ થઈ ગયે. આખા ય નગરમાં તેફાન મચાવતે તે નગર બહાર નીકળી ગયે. હાથીને પકડવા માટે રૌનિકે પણ નગર બહાર ગયા. હાથી એક ઘટાદાર વૃક્ષ પાસે પહોંચીને બેહોશ થઈને ઢળી પડે. રાજાને હાથી ભૂતાભિભૂત થાય છે?
રાજાએ આ સમાચાર સાંભળ્યા છે તે દેડીને પહોંચે એ હાથી પાસે. રાજાને આ હાથી ખૂબ જ પ્રિય હતે. હાથીને બેહોશ જોઈને તે શેકાકુળ બની ગયે. રડવા લાગે. કે પશુપ્રેમ! એ પશુપેમે રાજાને રડા! મત્રીઓએ નગરના તમામ માંત્રિકે અને તાંત્રિકને બેલાવ્યા. માંત્રિકોએ આવીને પ્રવેગ શરૂ કર્યા. તેમને ખબર પડી કે હાથીના શરીરમાં કેઈ વ્યંતર દેવ પ્રવેશી ગ છે. આ વ્યંતરને બહાર કાઢવા તેમણે તમામ પ્રયત્ન કર્યા. તાત્રિકે એ પણ પિતાના તંત્ર અજમાવ્યા પણ ન મંત્ર સફળ થયા, ન તંત્ર સફળ થયા રાજાએ માંત્રિક અને તાંત્રિકને કહ્યું : “તમે મારા વહાલા હાથીને સજીવન કરશે. તમને હું તમે માંગશો તેટલું ધન આપીશ. અને જે તમે કેઈ હાથી સજીવન નહિ કરી શકે તે હું અગ્નિ સ્નાન કરીશ.” ચતુરાને ઉપાય સુઝે છે?
મંત્રીઓ ચિંતામાં પડી ગયા. રાજાની અગ્નિસ્નાનની ઘોષણાથી