________________
નહિ
પ્રવચન-૧૨
= ૨૭ મા દુસાહસ કર્યું? મને પિતાની હવેલીમાં રાખી, જે આની મહારાજાને ખબર પડી જશે તે? લીલાવતી ભયથી ધ્રુજી ઊઠી. તેણે નિર્ણય કરી લીધોઃ “હવે મારે નથી જીવવુ. આત્મહત્યા કરીને મરી જઈશ હું તે. અને લીલાવતી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યાં જ મહામંત્રીની પતની પથમિણુ યરામાં પહોંચી ગઈ તણે આપઘાત કરતી રાણીને ઉગારી લીધી.
આવું અકાર્ય શા માટે કરી રહી છે, બેન આત્મહત્યા કરવાથી બધાં દુઃખેનો અંત નથી આવતું. દુઃખને અંત તે એ દુખેને સમતાભાવથી ભેગવી લેવાથી જ આવે છે. તું કશી જ ચિંતા ન કર બેન ! અહીં તું એકદમ નિર્ભય છે. અહીં તને કશું દુખ નહિ પડે.” પથમિણુએ પ્રેમથી લીલાવતીને આશ્વાસન આપ્યું.
લીલાવતીએ કહ્યું: હું આવું કલંકિત જીવન જીવી શકીશ નહિ. આવી બદનામી સાથે જીવવા કરતા તે મરવું એ જ ઉત્તમ છે. અને મને વધુ દુખ તે મહામંત્રીનું થાય છે. મારા નિમિત્તે તેઓ પણ કલંકિત બન્યા તેમના પર પણ આળ મૂકાયું. કેવા પવિત્ર અને પ્રમાણિક! પર તુ મારા પાપે તેમને પણ બદનામ થવું પડ્યું.' અને આટલું બોલતાં બોલતાં તે રડી પડી. રાણીને પથમિણે પ્રેરણા આપે છે:
પથમિનું હૈયુ પણ ભરાઈ આવ્યું. તેની આંખે પણ ભીની થઈ ગઈ. રાણુને ગળે લગાડી તેને વાસે હાલથી પંપાળતા કહ્યું : બેન ! તું રડ નહિ તું તે નિષ્કલંક છે. મહામંત્રી પણ નિષ્કલંક છે. પૂર્વ જન્મનું કઈ પાપ ઉદયમાં આવ્યાથી આજે આ કલંક આવ્યું છે. પરંતુ પાપકર્મોને ક્ષય થવાથી તમે બંને નિષ્કલંક સિદ્ધ થશે. તે બેન ! પાપકર્મોનો ક્ષય કરવાને પુરુષાર્થ કરે. આથી જ મહામંત્રીએ કહ્યું કે “તું અહીં આ ભેંયરામાં વિધિપૂર્વક શ્રી નવકારમંત્રની આરાધના કર.' હું તને તેમાં સહયોગ આપીશ પણ બેન! એક વાત ધ્યાનમાં રાખજે, ભયમુક્ત બનીને
પ્રમાહિતિ બન્યા તેમના કામ થી થાય છે એ જ