________________
૨૦૮ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના શ્રી નવકાર મંત્રની આરાધના કરવાની છે. વિમુકત બનીને તેને જાપ જપવાને છે, અપ્રમત્તભાવે-થાક્યા વિનાકંટાળ્યા વિના આ મંત્રનું રટણ કરવાનું છે. તેનું ધ્યાન ધરવાનું છે. રાજાને ભય નથી રાખવાને તેમજ રાજા પ્રત્યે મનમાં કઈ રોષ નથી કરવાને.” પથમિણુનું હૃદય
પથમિણની પ્રેમાળ વાણી સાંભળીને લીલાવતીને શાંતિ થઈ. તેણે પથમિમા ધર્મશ્રદ્ધાની જવલંત તિના દર્શન કર્યા. તેને ધરપત થઈ સ્વસ્થ બની અને પથમિણી પાસે નવકાર મંત્ર વિષે વધુ જાણવા માટે ઉત્સુક બની. પથમિણે નિર્ભય હતી, આથી લીલાવતીને નિર્ભય કરી શકી. તે પિતે જે ભયભીત હોત તો? લીલાવતીને તે પિતાની હવેલીમાં રાખત નહિ. પથમિણીના હૈ અપાર દયા અને કરુણ ઉભરાતી હતી. નહિ તે લીલાવતી માટે તેનું હૈયુ કેષથી ભડકે બળત. તે વિચારતા કે “આ રાણીના કારણે જ મહામંત્રી પર આ કલંક આવ્યું છે એ જ પ્રમાણે પથમિણીના હૈયે દુઃખી પ્રત્યે સહાનુભૂતિ નહોત, તેના દુઃખને દૂર કરવાને ઉત્સાહન હેત તે વિચારતા કે ? તે જાણે અને તેનું કામ જાણે, મારે રાણીની વાતમાં પડવાની શી જરૂર? તેનાં કર્યા તે ભેગવે. તેના લીધે હું શું કરવા ઉપાધિમા પડું?”
મહામંત્રી પેથડશા જેવા ધર્મિષ્ઠ હતા અને જેવું તેમનું ચિત્ત નિર્ભય, નિર્મળ, અષી, અખિન તેમજ પ્રસન્ન હતું તેવું જ પથમિણુનું હૈયું પણ ભય રહિત, દ્વેષરહિત અને ખેદરહિત હતું! ધર્માનુષ્ઠાન થથાદિત' ત્યારે જ બની શકે કે જ્યારે આપણે ભય, દ્વેષ અને ખેદથી મુકત બનીએ. જ્ઞાની પુરુષોએ જે પ્રકારે જે ધમનુષ્ઠાન કરવાનું બતાવ્યું છે તે જ પ્રમાણે આપણે કેમ નથી કરતા? કાં તે હૈ કઈ ભય સતાવે છે, અથવા મન દેશથી ભરાઈ ગયું છે. અથવા તે તન-મન ખિન્ન છે. પથમિણીએ લીલાવતીને