________________
आचारागसूत्रे तत्र द्वीन्द्रियाणां स्पर्शनरसनरूपे द्व इन्द्रिये, त्रीन्द्रियाणां स्पर्शनरसनघ्राणरूपाणि त्रीणीन्द्रियाणि, चतुरिन्द्रियाणां स्पर्शनरसनघ्राणचक्षुरूपाणि चत्वारीन्द्रियाणि, पञ्चेन्द्रियाणां स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्ररूपाणि पश्चेन्द्रियाणि सन्ति ।
यद्यपि त्रस्यन्ति अभिसन्धिपूर्वकमनभिसन्धिपूर्वकं वा ऊर्ध्वमधस्तियक्षु चलन्तोति व्युत्पत्त्या द्वीन्द्रियादयस्तथाऽग्निकाया वायुकाया अपि असा उच्यन्ते । त्रसानां हि द्वौ भेदौ मुख्यतः स्तः-गतितो लब्धितश्च । तत्र गतिः क्रिया चलनं, देशान्तरमाप्तिः, स्वभावतोऽनभिसन्धिपूर्वक-तद्योगादग्निकाया वायुकायाच वसा भवन्तीति गतित्रसा उच्यन्ते । लब्धिस्तु बसनामकर्मोदये सति भवति,
और रसना ये दो इन्द्रिया होती हैं । तीनईन्द्रियवालो के स्पर्शन, रसना और ब्राण, ये तीन इन्द्रिया होती है । चतुरिन्द्रिय जीवोंके स्पर्शन, रसना, प्राण और चक्षु, ये चार इन्द्रिया होती है। पंचेन्द्रिय जीवों के स्पर्शन, रसना प्राण, चक्षु और श्रोत्ररूप पाँच इन्द्रियाँ होती है।
जो जीव इरादापूर्वक या विना ही इरादे के, ऊपर नीचे या तिरछे चलते है वे त्रस जीव है । इस व्युत्पत्ति के अनुसार द्वीन्द्रिय आदि तथा अग्निकाय और वायु भी त्रस कहलाते है। मुख्यरूप से त्रस जीवो के दो भेद है-(१) गतित्रस और (२) लब्धित्रस । गति कहिए अथवा क्रिया, चलना अथवा एक देश से दूसरे देश में पहुँचना कहिए । विना इरादे के यह गतिक्रिया मौजूद होने के कारण अग्निकाय और वायुकाय भी त्रस है । उन्हें गतित्रस कहते है। सनाकर्म का उदय होने पर लब्धि
કહેવાય છે. કીન્દ્રિય જીને સ્પશન (ચામડી) અને રસના (જીભ) આ બે ઇન્દ્રિય હોય છે. ત્રીન્દ્રિયેને ચામડી, જીભ અને નાસિકા રૂપ ત્રણ ઈન્દ્રિયે હોય છે ચતુરિન્દ્રિય જીવેને ચામડી, જીભ, નાસિકા અને નેત્ર, આ ચાર ઈન્દ્રિયે હોય છે. પંચેન્દ્રિય ઇને ચામડી, જીભ, નાસિકા, નેત્ર અને શ્રોત્ર-કીન રૂપ પાંચ ઈન્દ્રિયે હોય છે.
જે જીવ ઈચ્છાપૂર્વક અથવા ઈચછા વિના ઉપર, નીચે અથવા તિરછા ચાલે છે તે ત્રસ જીવે છે. આ વ્યુત્પત્તિ અનુસાર દ્વીન્દ્રિય આદિ તથા અગ્નિકાય અને વાયુકાય ५ ३ ४२वाय छे. भुज्य३५थी सवाना मे मेह छ-(१) गतिस (२) त्रस. ગતિ કહે અથવા ક્રિયા કહે તે એકજ છે. ચાલવું અથવા એક દેશથી બીજા દેશમાં પહોંચવું કહે. વિના ઈચ્છાથી આ ગતિ કરવાની ક્રિયા હાજર હોવાથી અગ્નિકાય અને વાયુકાય પણ ત્રસ છે. તેને ગતિગ્રસ કહે છે. ત્રસનામકર્મને ઉદય હવાથી લબ્ધિસતા