________________
आचारचिन्तामणि-टीका अध्य. १ उ. ६ सू. १ सजीवभेदाः
६४७ तद्योगादभिसन्धिपूर्वकदेशान्तरमाप्तिलक्षणक्रियायुक्तत्वाद् द्वीन्द्रियादय एव लब्धिवसा उच्यन्ते । तेजोवायवः किल न त्रसनामकर्मोदयनिवृत्ताः, किन्तु स्थावरनामकर्मोदयनिर्वृतत्वाल्लब्धितः स्थावरा एव; तथाप्यत्र द्वीन्द्रियादयो लब्धित्रसा एव परिगृह्यन्ते, न तु गतित्रसाः, अग्निकायानां प्रागेव चतुर्थोद्देशे प्रतिवोधितत्वात् , वायुकायानामग्रे वक्ष्यमाणत्वाच । ___यत्तु " लब्ध्या तेजोवायू त्रसौ, लब्धिस्तच्छक्तिमात्रं लब्धित्रसानामिहाधिकारो नास्ति, तेजसोऽभिहितत्वाद् वायोश्चाभिधास्यमानत्वाद्, अतः सामर्थ्यात् गतित्रसा एवाधिक्रियन्ते " इति कैश्चिदुक्तं, तत् प्रामादिकम् , त्रसता प्राप्त होती है । इस लब्धि से इरादापूर्वक गतिक्रिया द्वीन्द्रिय आदि में ही पाई जाती है, अत एव उन्हें लब्धित्रस कहते हैं। तेजस्काय और वायुकाय में त्रसनामकर्म का उदय नहीं होता । उन में स्थावरनामकर्म का उदय है, अतः लब्धि की अपेक्षा ये दोनों स्थावर ही है। फिर भी यहाँ द्वीन्द्रिय आदि लब्धित्रस जीवों का ग्रहण करना चाहिए, गतित्रस जीवों का नहीं, क्यों कि अग्निकायिक जीवों का चौथे उद्देश में पहले ही वर्णन किया जा चुका है और वायुकाय का आगे वर्णन किया जायगा ।
किसी ने कहा है-"लब्धि की अपेक्षा तेजस्काय और वायुकाय त्रस हैं । लब्धि सिर्फ शक्ति को ही कहते हैं। यहाँ लब्धित्रस जीवों का प्रकरण नहीं है, क्यों कि अग्निकाय का कथन किया जा चुका है और वायुकाय का कथन आगे किया जायगा, अत: सामर्थ्य से गतित्रस ही यहा ग्रहण करने योग्य है " । यह कथन प्रमादपूर्ण है;
પ્રાપ્ત છે. એ લબ્ધિથી ઈચ્છાપૂર્વક ગતિ કરવાની ક્રિયા દ્વીન્દ્રિયાદિમાં જ જોવામાં આવે છે, એટલા માટે તેને લબ્ધિત્રસ કહે છે. તેજસ્કાય અને વાયુકામાં ત્રસનામકર્મને ઉદય નથી; તેનામાં સ્થાવરનામકર્મને ઉદય છે. તેથી લબ્ધિની અપેક્ષાએ એ અને સ્થાવર જ છે. ફરીને પણ અહિં દ્વીન્દ્રિય આદિ લબ્ધિત્રસ જીવેનું જ ગ્રહણ કરવું જોઈએ, ગતિત્રસ જીવેનું નહિ. કારણકે અગ્નિકાયિક જીવનું ચેથા ઉદેશમાં પ્રથમ વર્ણન કરવામાં આવી ગયું છે, અને વાયુકાયનું આગળ ઉપર વર્ણન કરવામાં આવશે.
કેઈએ કહ્યું કે-“લબ્ધિની અપેક્ષા તેજસ્કાય અને વાયુકાય ત્રસ છે-લબ્ધિ. માત્ર શક્તિને જ કહે છે. અહિં લબ્ધિત્રસ જીવેનું પ્રકરણ નથી કારણકે અગ્નિકાયનું વિવેચન તો કરી દેવામાં આવ્યું છે, અને વાયુકાયનું વિવેચન આગળ કરવામાં આવશે. તેથી સામર્થ્યથી ગતિગ્રસનું જ અહિં ગ્રહણ કરવું એગ્ય છે.” આ કથન પ્રમાદપૂર્ણ છે.