________________
आचारचिन्तामणि-टीका अध्य० १ उ. ५ सं. १ वनस्पतिसचित्तता वृक्षलतादयः संकोचमापद्यन्ते, स्तुतिवाक्यैश्च प्रवर्धन्ते, विकसन्ति चेति वनस्पतीनां सचेतनत्वे नास्ति केषाश्चिद् विवादः ।
ये तु सूक्ष्मा वनस्पतिकायास्ते चक्षुषा नैव दृश्यन्ते, अतस्तेषां सचित्तत्वं भगवद्वचनमात्रावगम्यमिति तत्रापि श्रद्धा करणीयैव ।
प्ररूपणाद्वारम्वनस्पतिजीवा द्विविधाः-सूक्ष्मवादरभेदात् । सूक्ष्माः सर्वलोके कज्जलकूपिकावत् संभृताः । बादरास्तु लोकैकदेशे सन्ति । सूक्ष्माः पर्याप्तापर्याप्तभेदाद्विविधाः।
बादरा द्विविधाः-प्रत्येकशरीर-साधारणशरीरभेदात् । एकमेकं जीवं संकोच को प्राप्त होते हैं और प्रशंसा करने से बढते, है और फूलते है अतः वनस्पति की सचित्तता में अब किसी को भी विवाद नहीं है ।
सूक्ष्म वनस्पतिकाय के जीव आख से नहीं दिखाई देते । भगवान् के वचनों से ही जाने जा सकते है । उन पर श्रद्धा रखनी चाहिए ।
प्ररूपणाद्वारवनस्पतिकाय के जीव दो प्रकार के हैं-सूक्ष्म और बादर । सूक्ष्म जीव समस्त लोकाकाश में काजल की कुप्पी की तरह भरे हुए है । बादर जीव लोक के एक-एक भाग में होते है। सूक्ष्म जीवों के भी दो भेद है-पर्याप्त और अपर्याप्त ।
बादर जीव प्रत्येकशरीर और साधारणशरीर के भेद से दो प्रकार के है। સંકોચને પ્રાપ્ત થાય છે અને પ્રશંસા કરવાથી ફૂલે છે અને ખિલે છે એ કારણથી વનસ્પતિની સચિત્તતામાં હવે કોઈને પણ વિવાદ નથી.
સૂક્ષમ વનસ્પતિકાયના જીવ નેત્રથી જોઈ શકાતા નથી. તે ભગવાનના વચનથી જ જાણી શકાય છે. તેના પર શ્રદ્ધા રાખવી જોઈએ.
प्ररूपणाવનસ્પતિકાયના જીવ બે પ્રકારના છે (૧) સૂક્ષ્મ અને બાદર. સૂમ જીવ સમસ્ત લકાકાશમાં કાજલની કુપીની પ્રમાણે ભરેલા છે. બાદર જીવ લેકના એક-એક ભાગમાં હોય છે.
સૂક્ષ્મ જીવોના પણ બે ભેદ છે. (૧) પર્યાપ્ત અને (૨) અપર્યાપ્ત. બાદર છવા પ્રત્યેક શરીર અને સાધારણશરીરના ભેદથી બે પ્રકારના છે. એક-એક જીવ સમ્બન્ધી