________________
आचारागसूत्रे "स्त्रीणां स्पर्शात् प्रियङ्गुर्विकसति वकुलः शीधुगण्डूपसेकात् , पादाघातादशोकस्तिलककुरवको वीक्षणालिङ्गनाभ्याम् । मन्दारो नर्मवाक्याचटुमृदुहसनाचम्पको वक्त्रवाताद् ,
वल्ली गीतान्नमेरुविकसति च पुरो नर्तनात् कर्णिकारः " ॥१॥ इति ॥ आगमोपि
___ “वणस्सई चित्तमंतमक्खाया अणेगजीवा पुढोसत्ता, अन्नत्थ सत्थपरिणएणं " इति । (दशवै०)
प्रदर्शितं चाधुनिकवैज्ञानिकैः प्रत्यक्षतया स्वकृतप्रयोगविशेषेण वनस्पतीनां सचित्तत्वम् , यथा-क्रोधादिमुन्नाटयतां तेपां गालीप्रदानादिभत्सनवाक्यतो
"प्रियंगु का पेड स्त्रियों के स्पर्श से विकसित होता है, बकुल मदिरा के कुल्ले से खिल उठता है । अशोक वृक्ष स्त्री के पैर का आघात लगने से खिल जाता है । तिलक वृक्ष स्त्रियो के देखने से, तथा कुरवक उनके आलिंगन से खिल उठता है । मन्दार वृक्ष विनोदमय वाक्य सुनकर, चम्पक मृदुहँसी से, वल्ली वक्त्र (मुख) वायु से और नमेरु गीत से विकसित होता है । कनेर का पेंड सामने नाचने से खिल जाता है " ॥१॥
वनस्पति की सचेतनता आगम प्रमाण से भी सिद्ध होती है । दश वैकालिक सूत्र में कहा है-शस्त्रपरिणत को छोड़कर शेष सब वनस्पति सचित्त कहो गई है, वह अनेक जीववाली है और उन जीवों की सत्ता पृथक् पृथक् है"।
__ आधुनिक वैज्ञानिकोंने अपने प्रयोगों द्वारा प्रत्यक्ष दिखला दिया है कि-वनस्पति सचित्त है । क्रोध आदि करने से-गाली देने या भर्त्सना करने से वृक्ष, लता आदि
પ્રિયંગુને છોડ સ્ત્રીઓના સ્પર્શથી વિકસિત થાય છે, બકુલ મદિરાના કેગળા કરવાથી ખિલી ઉઠે છે. અશોક વૃક્ષ સ્ત્રીના પગને આઘાત લાગવાથી ખિલી ઉઠે છે. તિલક વૃક્ષ સ્ત્રીઓને જેવાથી તથા કુરવક સ્ત્રીઓના આલિંગનથી ખિલી ઉઠે છે. મન્દાર વૃક્ષ વિનદમય વાક્ય સાંભળીને, ચમ્પક મૃદુ હાંસીથી, વલ્લી વકત્ર (મુખ) વાયુથી અને નમેરુ ગીતથી વિકસિત થાય છે. કનેરને છોડ તેના સામે નાચવાથી ખિલે છે. તેના
વનસ્પતિની સચેતનતા આગમપ્રમાણેથી પણ સિદ્ધ થાય છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે-“શસ્ત્રથી પરિણત- છેદાએલી)ને છોડીને બાકીની સર્વ વનસ્પતિ સચિત્ત કહેલી છે, તે અનેક જીવવાળી છે, અને તે જીવોની સત્તા પૃથ–પૃથક્ છે.”
આધુનિક વૈજ્ઞાનિકોએ પોતાના પ્રયોગો દ્વારા પ્રત્યક્ષ-બતાવી આપ્યું છે કે વનસ્પતિ સચિત્ત છે. ક્રોધ આદિ કરવાથી, ગાળ દેવાથી અથવા તિરસ્કાર કરવાથી વૃક્ષ, લતા આદિ