________________
आचारचिन्तामणि-टीकाअध्य० १ उ. ३ सू. ९ अप्कायभेदाः ५२१ सूक्ष्माः, बादरनामकर्मोदयाद् बादराः। तत्र सूक्ष्मा द्विविधाः-पर्याप्ता अपर्याप्ताश्च । सूक्ष्माः सर्वलोकव्यापिनः । वादरा लोकैकदेशे सन्ति । बादरा अकाया अनेकविधाः -हिमा-वश्याय-मिहिका-करक-हरतनु-शुद्ध--शीतो-ष्ण-क्षाराम्ल-लवण-क्षीर-घृतोदकादयः । ते सर्वे वादरा अप्कायाः संक्षेपतो द्विधा-पर्याप्ता अपर्याप्ताश्च। बादराणां यत्रैको जीवस्तत्रासंख्येयैर्बादरजीवैनियमतो भाव्यम् । बादराणां स्थानं समुद्रहदनदीप्रभृतयः।
वादराणां सूक्ष्माणां चोभयेषामकायानां पर्याप्तापर्याप्तभेदवदन्येऽपि शरीरत्रयादिभेदाः सन्ति, ते पृथिवीकायोद्देशे प्रागुक्तास्तत एव बोद्धव्याः । कर्मका उदय है वे सूक्ष्म कहलाते है, और बादरनामकर्म के उदय वाले बादर कहलाते हैं । इन मेंसे सूक्ष्म जीव पर्याप्त और अपर्याप्त के भेद से दो प्रकार के हैं। सूक्ष्म सम्पूर्ण लोक में व्याप्त है । बादर लोक के एक देश में है, बादरअप्काय के अनेक भेद हैहिम, ओस, मिहिका ( धूवर ) ओले, हरतनु ( तृणके अग्र पर रहा हुआ पानी ) शुद्ध, शीतउष्ण, क्षार, आम्ल, लवण, क्षीर, घृतोदक आदि । सब बादर अप्काय संक्षेप से पर्याप्त तथा अपर्याप्त के भेद से दो प्रकार के हैं । जहाँ एक बादर जीव होता है वहां नियम से असंख्यात बादर जीव होते है । समुद्र, तालाब, नदी वगैरह बादर जीवों के स्थान है। ___बादर और सूक्ष्म, दोनों प्रकार के जलकाय के जैसे पर्याप्त और अपर्याप्त भेद किये गये हैं उसी प्रकार शरीरत्रय आदि और भेद भी है । वे पृथ्वीकाय के उद्देशक में बतलाये हैं । वहीं से जान लेने चाहिए।
કમને ઉદય છે તે સૂક્ષ્મ કહેવાય છે અને બાદરનામકર્મના ઉદયવાળા બાર કહેવાય છે. તેમાંથી સૂક્ષ્મ જીવ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે પ્રકારનાં છે. સૂક્ષ્મ સર્વ લોકમાં વ્યાપ્ત છે. અને બાદર લેકના એક દેશમાં છે. બાદર અષ્કાયના અનેક से छे. डिम, आ४, रतनु (तृणुन मय५२ हेतु पा) शुद्ध શીત,ઉષ્ણુ ક્ષાર,અમ્લ, લવણ, ક્ષીર, ઘતેદક આદિ સર્વ બાદર અકાય સંક્ષેપથી પર્યાપ્ત તથા અપર્યાપ્તના ભેદથી બે પ્રકારનાં છે. જ્યાં એક બાદર છવ હોય છે. ત્યાં નિયમથી અસંખ્યાત બાદર જીવ હોય છે. સમુદ્ર, તળાવ, નદી વગેરે બાદર જીના સ્થાન છે.
બાદર અને સૂમ-બને પ્રકારના જલકાયના જેવી રીતે પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ કરવામાં આવ્યા છે. તે પ્રમાણે શરીરત્રય આદિ બીજા ભેદ પણ છે તે પ્રશ્વી કાયના ઉદ્દેશકમાં બતાવેલા છે. તે ત્યાંથી જાણી લેવા જોઈએ.
प्र. आ-६६