________________
आचाराङ्गसूत्रे
पृथिवीकायवद् असंख्येयाश्च प्रत्येकमुभये । केवलं शरीरसंस्थानं स्तिवुकविन्दुक
संस्थितमेव ।
५२२
परिमाणद्वारम् -
ये वादरप्रर्याप्ता अष्कायाः, ते
अयमत्र
संवर्तितलोकप्रतराऽसंख्येयभाग मदेशराशिपरिमाणाः, ये तु वादरा अपर्याप्ताः, तथा सूक्ष्माः पर्याप्ता अपर्याप्ताश्च राशयस्ते पृथक् पृथग संख्येयलोकाकाशप्रदेशराशिपरिमाणाः सन्ति । विशेषः - बादरपर्याप्तेभ्यः पृथिवीकायेभ्यो वादरपर्याप्ता अष्काया असंख्येयगुणाः, वादरेभ्योऽपर्याप्तेभ्यः पृथिवीकायेभ्यो वादरा अपर्याप्ता अप्काया असंख्येयगुणाः । सुक्ष्मापर्याप्तपृथिवीकायेभ्यः सूक्ष्मा अपर्याप्ता अपुकाया विशेषाधिकाः, पृथ्वीकाय के समान प्रत्येक प्रकार के नीव असंख्यात है । अलबत्ता इन के शरीर का आकार स्तिवुकविन्दु (बुद - वुद) के समान है ।
परिमाणद्वार
चादर पर्याप्त अप्काय के जीव संवर्तित लोकप्रतर के असंख्येयभाग प्रदेशों के बराबर है, बादर अपर्याप्त तथा सूक्ष्म प्रर्याप्त और अपर्याप्त राशियाँ अलग अलग असंख्यात लोकाकाश के प्रदेश के बराबर हैं । यहाँ इतनी विशेषता समझनी चाहिए कि- चादर पर्याप्त पृथ्वीकाय की अपेक्षा वादर पर्याप्त अपूकाय असंख्यातगुणा हैं, और चादर अपर्याप्त पृथ्वीकाय की उपेक्षा बादर अपर्याप्त अप्काय के जीव असंख्यातगुणा हैं । सूक्ष्म अपर्याप्त पृथ्वीकाय के जीवों से सूक्ष्म अपर्याप्त अप्कायिक जीव विशेष अधिक है
.
પૃથ્વીકાયની પ્રમાણે પ્રત્યેક પ્રકારના જીવ અસંખ્યાત છે. અલખત્ત તેના શરીરના આકાર સ્તિણુકખિન્દુ-ખુદ ખુદના પ્રમાણે છે.
પરિમાણદ્વાર~~
બાદર પર્યાપ્ત અપ્કાયના જીવ સર્જિત લેાકપ્રતરના અસભ્યેય ભાગ પ્રદેશના ખરાખર છે. ખાદર અપર્યાપ્ત તથા સૂક્ષ્મ પર્યાપ્ત અને અપર્યાપ્ત રાશિઓ અલગ-અલગ અસંખ્યાત લેાકાકાશના પ્રદેશેની ખરાખર છે. અહિં એટલી વિશેષતા સમજવી જોઇએ કેબાદર પર્યાપ્ત પૃથ્વીકાયની અપેક્ષા ખાદર પર્યાપ્ત અકાય અસખ્યાત ગુણા છે, અને ખાદર અપર્યાપ્ત પૃથ્વીકાયની અપેક્ષા બાદર અપર્યાપ્ત અકાયના જીવ અસંખ્યાત ગુણા છે, સૂમ અપર્યાપ્ત પૃથ્વીકાયના જીવાથી સૂક્ષ્મ અપર્યાપ્ત અાયિક જીવ વિશેષ અધિક છે.