________________
४३८
आचारागमत्रे सूच्यग्रलग्नविन्दुमात्रेऽपि सहस्रौषधिसमावेशस्तथैव पृथिवीकायजीवास्तावन्मात्रे पृथिव्यंशे तिष्ठन्तीति । यथा वा सहस्रौषधिसंमिश्रणे कृते चूर्णीकृत्य परिपिष्य खसखसकणप्रमाणगुटिका क्रियते, तत्र प्रत्येकगुटिकायां सहस्रौषधिसमावेशो दृश्यते, तद्वज्जवारीधान्यकणमात्रेऽल्पीयसि पृथिव्यंशे पृथिवीकायजीवास्तिष्ठन्तीति नैतच्चित्रम् ।
यदि लोकाकाशस्य प्रत्येकप्रदेशे, एकैकः पृथिवीकायजीवः स्थाप्यते तदा असंख्याता लोका पूरिता भवेयुः। पृथिवीकायजीवानां परिमाणं तावदस्ति, यदि लोका असंख्याता भवेयुः, तेषामसंख्यातलोकानां यावन्तः प्रदेशाः भवेयुस्तावन्तः पृथिवीकायजीवाः सन्तीति बोध्यम् ।
ना।
छोटे से, सूई को नोंक पर लगे हुए एक बूंद में भी हजार औषधों का समावेश हो जाता है, इसी प्रकार जवार के एक दाने के बराबर पथ्वी के अंश में इतने जीव रहते है। अथवा जैसे एक हजार औषधो को मिला दिया जाय और उनका चूर्ण बना लिया जाय, खूब पीसा जाय और उससे खसखस के दाने के बराबर गोली बना लो जाय तो उस प्रत्येक गोली में हजार औषधियों का समावेश जान पडता है। इस प्रकार जवार बराबर पृथ्वी के अश में अगर इतने जीव रहते है तो इसमें आश्चर्य की कौन सी बात है ?
अगर लोकाकाश के एक-एक प्रदेश में, एक-एक जीव स्थापित किया जाय तो असंख्यात लोक भरजाएँ । पृथिवीकाय के जीवों का परिमाण इतना है कि-यदि लोक असंख्यात हों और उन असंख्यात लोकों के जितने प्रदेश हों, उतने ही पृथिवीकाय जीव हैं, ऐसा समझ लेना चाहिए। નાના એવા સેઈની અણી પર લાગેલા એક ટીપામાં પણ હજાર ઔષધને સમાવેશ થઈ જાય છે. એ પ્રમાણે જુવારના એક દાણાની બરાબર પૃથ્વીમાં એટલા જીવ રહે છે. અથવા જેવી રીતે એક હજાર ઔષધને મેળવવામાં આવે અને તેનું ચૂર્ણ બનાવી લેવાય, અને તેને ખૂબ વાટવામાં આવે અને તેમાંથી ખસ-ખસના દાણા બરાબર ગેળી બનાવવામાં આવે તે પ્રત્યેક ગોળીમાં હજાર ઔષધીઓને સમાવેશ થયેલ છે, એમ જાણી શકાય છે. એ પ્રમાણે જુવાર બરાબર પૃથ્વીમાં એટલા જીવ રહે છે તે તેમાં આશ્ચર્યની વાત શું હોઈ શકે ?
અથવા કાકાશના એક એક પ્રદેશમાં, એક–એક જીવ સ્થાપિત કરવામાં આવે તે અસંખ્યાત લેક ભરાઈ જાય. પૃથિવીકાયના જીનું પરિણામ એટલું છેજે લેક અસંખ્યાત હોય અને તે અસંખ્યાત લેકના જેટલા પ્રદેશે હાય એટલા જ પૃથિવીકાય જીવ છે. એમ સમજી લેવું જોઈએ.