________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ. २ . २ पृथिवीकायस्वरूपम् ४३७
(३) परिमाणद्वारम्-- बादरपर्याप्ताः पृथिवीकायजीवाः सर्वतः स्तोकाः । तदपेक्षया वादराऽपर्याप्ताः असंख्येयगुणाः। तदपेक्षया सूक्ष्माऽपर्याप्ता असंख्येयगुणाः। तदपेक्षया सूक्ष्मपर्याप्ता असंख्येयगुणाः । यदि जकारीधान्यकणप्रमाणपृथिव्यंशाश्रया जीवा एकैकं बहिर्निगत्य पृथक्-पृथक् कपोतमितं कायं कुर्युस्तर्हि तेषां लक्षयोजनप्रमाणजम्बूद्वीपे समावेशोऽपि न संभवति ।
ननु जवारीधान्यकणमात्रे पथिव्यंशे कथमियन्तो जीवास्तिष्ठन्ति ! इति चेत् उच्यते-यथा सहस्रौषधिसंमिश्रणनिष्पन्नसहस्रपाकतैलस्याल्पीयसि
(३) परिमाणद्वारपर्याप्त बादर पृथ्वीकाय के जीव सब से थोडे हैं । उन की अपेक्षा बादर अपर्याप्त असंख्यात गुना अधिक है । उन से सूक्ष्म अपर्याप्त असंख्येय गुना है। उन से सूक्ष्म पर्याप्त असंख्यात गुना है । अगर जवार नामक धान्य के कण के बराबर थ्वी के अंश में रहने वाले जीव एक-एक करके बाहर निकल जाएँ और वे सब अपना शरीर कबूतर के शरीर के बराबर बनालें तो एक लाख योजन विस्तार वाले जम्बूद्वीप में उनका समावेश नहीं हो सकता।
शङ्का-जवार के एक दाने के बराबर पृथिवी के अंश में इतने अधिक जीव किस प्रकार रह सकते है ? समाधान-जैसे हजार औषधों के सम्मिश्रण से बने हुए सहस्र-पाक तैल के
(3) परिभाारપર્યાપ્ત બાદર પૃથ્વીકાયના જીવ સૌથી થડા છે તેની અપેક્ષા બાદર અપર્યાપ્ત અસંખ્યાત ગણા અધિક છે. તેનાથી સૂક્ષમ અપર્યાપ્ત અસંખ્યાત ગણા છે, તેનાથી સૂક્ષમ પર્યાપ્ત અસંખ્યાત ગણુ છે. અગર જુવાર નામના ધાન્યના કણની બરાબર પૃથ્વીમાં રહેવાવાળા જીવ એક-એક થઈને બહાર નિકળે અને તે સર્વ પિતાનું શરીર કબૂતર–પારેવાનાં શરીર બરાબર બનાવી લીએ તે એક લાખ જનના વિસ્તારવાળા જમ્મુ દ્વિપમાં તેને સમાવેશ થઈ શકે નહિ.
શકા–જાવારના એક દાણુની બરાબર પૃથિવીમાં એટલા અધિક જીવ કેવી રીતે રહી શકે છે?
સમાધાન–જેવી રીતે હજાર ઔષધના સંમિશ્રણથી બનેલા સહઅ–પાક તલના