________________
-
आचारागसूत्रे एकस्य चात्मनस्त्रिकालवर्तितत्तक्रियासम्बन्धेन क्षणिकवादोऽपि निरस्तः। किञ्चआत्मपरिणतिरूपां क्रियां कुर्वन्नात्मा स्वस्य त्रिकालस्थायित्वं मतिज्ञानमात्रेण जानातीति भगवता बोधितम् । तेनात्मनि विषये प्रत्यभिज्ञाऽप्येवं प्रादुर्भभति
येन मया मृगतृष्णाम्भसा मृगवद् विविधविषयैराकृष्टेन गर्ने मुग्धमृगवन्मोहगते निपतितेन मुखलिप्सयाऽऽरम्भपरिग्रहरूपसावधक्रियापरायणतया स्थायुः क्षपितम् ,
स एवाहं संपति वातैगिरिशिखरद्रम इव जन्मजरामरणाधिव्याधिविविधदुःखसंपृक्ततुच्छसुखभोगजर्जरीकृतः कथमस्माद् दुःखजालसंसारान्मुक्तो
एक ही आत्माका त्रिकालवर्ती अमुक-अमुक क्रियाओं के साथ सम्बन्ध दिखलानेसे क्षणिकवाद का भी खण्डन किया गया है। भगवान्ने यह भी प्रकट कर दिया है कि-अपनी परिणतिरूप क्रियाएँ करता हुआ आत्मा मतिज्ञान से ही यह जान लेता है कियह (आत्मा) त्रिकालवती है। इससे आत्मा के विषयमें इस प्रकारका प्रत्यभिज्ञान उत्पन्न होता है
___ "जैसे मृगतृष्णा में फँसकर मूढ मृग कष्ट पाता है उसी प्रकार भाँति-भांति के विषयों से आकृष्ट हो कर मोहरूपी गडहे में गिर कर सुख की लालसा से जिसने आरम्भ-परिग्रह-रूप सावध क्रियामें उद्यत हो कर वृथा आयु गँवाई थी वही में आज जन्म, जरा, मरण, आधि, व्याधि वगैरह विविध प्रकार के दुःखों से परिपूर्ण और तुच्छ इन्द्रिय-भोगोंद्वार ऐसा जर्जरित कर दिया गया हूँ, जैसे पर्वत के उपर का पेड
એકજ આત્માનું ત્રિકાલવતી અમુક-અમુક ક્રિયાઓની સાથે સંબંધ દેખાડ વાથી ક્ષણિકવાદનું પણ ખંડન કરવામાં આવ્યું છે. ભગવાને એ પણ પ્રગટ કરી દીધું છે કે પિતાની પરિણતિરૂપ ક્રિયાઓ કરતો આત્મા મતિજ્ઞાનથીજ એ જાણી લે છે કે-તે ત્રિકાલવતી છે. એ કારણથી આત્માના વિષયમાં આ પ્રકારનું પ્રત્યભિજ્ઞાન ઉત્પન્ન થાય છે.
જેમ મૃગતૃષ્ણામાં ફસાઈને મૂઢ મૃગ કષ્ટ પામે છે તે પ્રમાણે જાત-જાતના વિષયેથી આકૃષ્ટ થઈને–ખેંચાઈને મોહરૂપી ખાડામાં પડી જઈને સુખની લાલસાથી જે
આરંભ પરિગ્રહરૂપ સાવદ્ય ક્રિયામાં ઉદ્યમી થઈને વૃથા આયુ ગુમાવ્યું હતું. તે હું આજે -०४-भ-१२-भरण-माधि-व्याधि वगैरे विविध प्रश्न माथी परिपूर्ण मने तुम्छ ઈન્દ્રિયો દ્વારા એ જર્જરિત કરવામાં આવ્યો છું કે જેમ-પર્વત ઉપરનું ઝાડ