________________
३४४
आचारागसत्रे प्रदेशोऽनन्तर्ज्ञानावरणीयकर्मस्कन्धैर्वद्धः। एवमनन्तैर्दशनावरणीयादिकमस्कन्धैर्वद्धः । (८) तत्र ते स्कन्धा अपि प्रत्येकमनन्तानन्तप्रदेशिनः सन्ति । इति प्रदेशवन्धेऽष्ट हेतवः।
पुण्यपापकर्मनिरूपणम्ज्ञानावरणीयाद्यष्टविधं पौद्गलिक कर्म प्रत्येकं द्विविधम्-पुण्यपापभेदात् । शुभंकर्म-पुण्यम् । अशुभं कर्म-पापम् । ननु विनाऽपि पुण्यपापाभ्यां स्वभावत एव जगद्वैचित्र्यं जायते किं पुनस्तत्कल्पनया ? उच्यते-शृणु-स्वभावादेव हि त्रयो विकल्पाः समुत्पद्यन्ते यथा-(१) स्वभावः कि वस्तुरूपः ? (२) कारणाभावो एक-एक प्रदेश अनन्त ज्ञानावरणीय आदि कर्मस्कन्धों के साथ बंधता है, उसी प्रकार अनन्तदर्शनावरणीय आदि कर्मस्कन्धों के साथ भी बंधता है। (८) कर्म के वे स्कन्ध भी अनन्तानन्तप्रदेशी होते है । प्रदेशबन्ध में ये आठ हेतु है ।
पुण्यकर्म और पापकर्मज्ञानवरणीय आदि प्रत्येक पौद्गलिक कर्म दो-दो प्रकार का है, पुण्यरूप और पापरूप । शुभ कम पुण्य और अशुभ पाप कहलाता है ।
शङ्का-पुण्य और पाप के विना ही स्वभाव से जगत् की विचित्रता हो सकती है, फिर पुण्य पाप की कल्पना करने से क्या लाभ है ? ।
समाधान-स्वभाववाद में तीन विकल्प हो सकते हैं, जैसे स्वभाव कोई वस्तु है ?, या कारण का अभाव ही स्वभाव कहलाता है ?, अथवा स्वभाव किसी
એક એક પ્રદેશ અનન્ત જ્ઞાનાવરણીય આદિ કર્મ સ્કંધેની સાથે પણ બંધાય છે. એ પ્રમાણે દર્શનાવરણીય આદિ કર્મ સ્કંધેની સાથે પણ બંધાય છે. (૮) કર્મના તે સ્કંધ પણ અનન્તાનન્તપ્રદેશ હોય છેપ્રદેશ બંધમાં આ આઠ હેતુ છે.
પુણ્યકર્મ અને પાપર્મ– જ્ઞાનાવરણીય આદિ પ્રત્યેક પૌગલિક કમબે-બે પ્રકારના છે-(૧) પુણ્યરૂપ અને (ર) પાપ૫ શુભ કર્મ-પુણ્ય અને અશુભ કર્મ પાપ કહેવાય છે.
ક–પુણ્ય અને પાપ વિનાજ, સ્વભાવથી જગતની વિચિત્રતા હોઈ શકે છે, તે પછી પુણ્ય પાપની કલ્પના કરવાથી શું લાભ છે?
સમાધાનઃ-સ્વભાવવાદમાં ત્રણ વિકલ્પ (તર્ક-વિતક) થઈ શકે છે, જેમકે સ્વભાવ છે કેઈ વસ્તુ છે? અથવા કારણને અભાવજ સ્વભાવ કહેવાય છે? અથવા સ્વભાવ કેઈ