________________
आचारचिन्तामणि -टीका अध्य. १ उ. १ स. ५. कर्मवादिम०
३४५
वा स्वभावः ? अथवा (३) स्वभावः कोऽपि वस्तुधर्म: ९ । इति विकल्पत्रयगतदोषाणां कथनं पूर्वं कृतमासीदतो विरभ्यते, तस्मात् पुण्यपापे कर्मणी पौद्गलिके विद्येते, इत्यवश्यं स्वीकरणीयम् ।
पुण्यपापसद्भावे युक्तस्तावत् प्रदर्शयामः -
पुण्यपापे द्वे अपि भिन्ने स्वतन्त्रे स्तः, तत्कार्यभूतयोः सुखदुःखयो - यौगपद्येनानुभवाभावात्, अतोऽनेनैव भिन्नकार्यदर्शनेन तत्कारणभूतयोः पुण्यपापयोभिन्नताऽनुमीयते । जीवकर्मणोः परिणामरूपे पुण्यपापे कारणतः कार्यतञ्चानुमीयेते ।
दानादिक्रियाणां हिसादिक्रियाणां च कारणरूपत्वात् तत्कार्यरूपपुण्य
वस्तु का धर्म है ?, इन तीनों विकल्पों में आने वाले दोषों का कथन पहले किया जा चुका है, अत एव यहाँ पुनरुक्ति नहीं की जाती । अत एव पुण्य और पाप को पौद्गलिक कर्म ही स्वीकार करना चाहिए ।
पुण्य और पाप के सद्भाव में युक्तियाँ दिखलाते हैं—
स्वतन्त्र हैं, क्यों कि उनका यह भिन्नता देखने से उनके
पुण्य और पाप दोनों भिन्न और फल सुख और दुःख एक साथ नहीं भोगा जाता । कार्य की कारणभूत पुण्य और पाप की भिन्नता का अनुमान होता है । जीव और कर्म के परिणामरूप पुण्य और पाप का अनुमान कारण से और कार्य से होता है ।
I
दानादि क्रियाए और हिंसा आदि
क्रियाऍ कारण हैं, अत एव उनका कार्य
વસ્તુના ધર્મ છે?. આ ત્રણેય વિકામાં આવવાવાળા દોષોનું કથન પ્રથમ કહી ચૂકયા છીએ, એટલા કારણથી અહિં પુનરૂક્તિ કરતા નથી. એ માટે પુણ્ય અને પાપને પૌલિક કજ સ્વીકાર કરવા જોઈ એ.
પુણ્ય અને પાપના સદ્ભાવમાં યુક્તિ
બતાવે છે:
પુણ્ય અને પાપ અને જૂદા અને સ્વતંત્ર છે, કારણ કે તેનું ફળ સુખ અને દુઃખ એક સાથે ભાગવવામાં આવતું નથી. કાયની આ ભિન્નતા જોવાથી તેના કારણભૂત પુણ્ય અને પાપની ભિન્નતાનું અનુમાન થાય છે. જીવ અને કર્માંના પરિણામરૂપ પુણ્ય અને પાપનું અનુમાન કારણથી અને કાર્યથી થાય છે.
દાન આદિ ક્રિયાઓ અને હિંસા આદિ ક્રિયાઓ કારણ છે, તે માટે તેનું કા
प्र. आ -४४