________________
ઉખ્યેાગી સંત્રસ ગ્રહ
૩૦૫
ये ब्रह्मणे ब्रह्माण्यै नमो नमः रुद्राय रुद्राण्यै तोयं स्तम्भय वरुण स्तम्भय शोषय गच्छ गच्छ पादुकां देहि देहि स्वाहा । '
:.
કૃષ્ણપક્ષની આઠમની રાત્રિએ નદીની પાસે આવેલી સ્મશાનભૂમિમાં જઈ ને પાડશેપચાર વિધિથી નારાયણુ, લક્ષ્મી, શિવ, દુર્ગા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, બ્રહ્મ, બ્રહ્માણી, અને રુદ્ર, રુદ્રાણીનું વિધિવત્ પૂજન કરીને આ મંત્રનો ૧૦૦૮ જપ કરવેા. આ રીતે એક વર્ષ સુધી દરેક અધારી આઠમે આ પ્રમાણે પૂજન-જપ આદિ કરવાં.
સત્રસિદ્ધિ થઈ ગયા પછી જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે મંત્રનો ૧૦૮ વાર જપ કરીને પાણી પર ચાલી શકાશે. તે કદી પાણીમાં અશે નહિં.
- '
વિદ્યાપ્રાપ્તિને મત્ર
૮૩ ફ્રી વેમાતૃમ્યઃ સ્વાદુ।'
૨૫,૦૦૦ જાપ જાપ કરી દશાંશ પ’મેવાના હેવન કરે તે મંત્રસિદ્ધિ થાય છે અને વિદ્યા મળે છે.
અષ્ટમહાસિદ્ધિના સત્ર
૮૦ કરી પદ્માવતી સ્વાહા ।’
આ મત્રનો ખાર લાખ જપ કરે, તથા પંચખાદ્ય ( મેવા ) ને દશાંશ હવન કરે તે અંષ્ટ મહાસિદ્ધિ
પ્રાપ્ત થાય છે.
૨૦