________________
૩૦
અન્ય સાધને! અસ્થાયી હોવાને લીધે તેએકની અપેક્ષાએ આ આધ્યા ત્મિક સાધન વધારે ગાલ્લુ બન્યું અને તેથી જ મ`ત્રશાસ્ત્રનું સાહિત્ય વિપુલ પ્રમાણમાં નિર્મિત થયું. મ ંત્રશાસ્ત્રની ગ્રંથસંપદા હજારાની સખ્યાને ઓળ ંગે છે. ટીકા-પ્રટીકાઓ, વિધિ-વિધાના તથા યામલ, ડામર, કલ્પ, પટલ વગેરે ભેદોથી સુસજ્જિત આ રહસ્યશાસ્ત્રનુ અવગાહન કરી નિશ્ચિતપણે મિત્ત્વ કહેવાની સ્થિતિમાં ભાગ્યે જ કોઈ મળો; એટલે આપણે કહી શકીએ કે અનન્તાર વિદ્ધ મન્ત્રશાસ્ત્રમ્ । .: विनोपास्ति वृथा जन्म
: -
નિષ્કામ કર્મયેાગથી શુદ્ધ થયેલા અ ંત:કરણમાં સર્વાધિષ્ઠાન, સર્વ વ્યાપક, સચ્ચિદાનંદ પરમાત્માનાં ધ્યાન માટે ઉપાસનાનુ વિધાન છે. ઉપાસના દ્વારા ક્રમે કરીને. ધ્યેય-ધ્યાતાની એકતા બને છે. ‘મેદ્ભાવનયવ તિતવ્યમ્ ' આ ઔષનિષદ્ સિદ્ધાંતને લક્ષમાં રાખી ધ્યેય–ધ્યાતાની એકતા માટે પુરુષાર્થ કરવા, તેનું નામ છે ઉપાસતા.
જ્યારે પરમાત્મા અંતરમાં બિરાજે છે, ત્યારે તેની ઉપાસના શા માટે ?' આવે પ્રશ્ન અહીં સંભવે છે, પણ તે માટે શાસ્ત્રકારે દૃષ્ટાંત આપે છે કે—જેમ દૂધમાં અંતર્હિત ઘી ગાયના શરીરમાં હાવા છતાં, ગાયના શરીરને પોષતું નથી, પણ જ્યારે દધિમંથન દ્વારા ચોખ્ખું ઘી જુદું થાય છે, ત્યારે તે ગાયાને ફાયદા કરે છે. તેવી રીતે પરમેશ્વર શરીરમાં હોવા છતાં ઉપાસનાથી જ તેના સાક્ષાત્કાર થાય છે. વળી દૂધમાં જ ઘી વ્યાપક છે, છતાં દૂધ પીતી વખતે ઘીને સ્વાદ આવતા નથી, પરંતુ જ્યારે તે વલાવાય ત્યારે ઘીના દર્શન સાથે સ્વાદ અનુભવાય છે, તેવી રીતે ઉપાસનારૂપી વલાણાથી જ પરમાત્મા અનુભવી શકાય છે. આવી ઉપાસના મનુષ્યજન્મ મળતાં ન કરી. તે તે જન્મ નિષ્ફળ જ ગણાય. તેથી જ કહેવાય છે કે—વિનોશતિ થયા અન્ન