________________
પ્રસ્તાવના बाचीमा विश्वा भुवनान्यपिता - ભારતીય વાડ્મયમાં નિગમ અને આગમ શબ્દો બહુ વ્યાપ્ત છે. તેમાં આગમ શબ્દથી તાંત્રિક વાહૂમયનું સૂચન થાય છે. વૈદિક દષ્ટિથી તાંત્રિક દરિટમાં એક વિશેષતા એ છે કે તે પરા, પશ્યન્તી, મધ્યમ અને વૈખરીરૂપ વાક્યતુષ્ટયાત્મક શબ્દબ્રહ્મની છ અધ્વાએના આધારે ઉપાસના કરવા માટે પ્રેરે છે. છ અધ્ધાઓમાં મંત્રાબ્બા” પણ એક છે. તેથી મંત્રસાધના વડે ઈહલોક તથા પરલેકની સફળતા માટે પ્રયાસ કરવાની પ્રવૃત્તિ ઘણું પ્રાચીન કાળથી ચાલી આવે છે. વાણી આરંભમાં બિંદુ-વિસ્ફટ નથી. પહેલાં પરારૂપે મૂલાધારમાં વિદ્યમાન રહે છે, પછી સ્પંદનના કારણે મૂલાધારથી ' મણિપૂર સુધી પર્યન્તીરૂપે આભાસે છે, તે પછી મનની સાથે સોગ હોવાથી પચાસ વર્ણરૂપા મધ્યમા વાણીનું રૂપ લે છે અને
તે જે પ્રસ્તાર–વિસ્તારકમથી અનંત રૂપમાં વિખરી સરસ્વતી બની | સર્વત્ર પ્રકાશે છે. તેમાં સૂક્ષ્માક્ષર મ, સ્થૂળ ઓષ્ઠવવર્ણોમાં અંતિમાંઅક્ષર “શું અને ઓષ્ઠસંકોચના કારણે મધ્યમાં ઉત્પન્ન ૩ ક્રમશઃ
૪ + + ૬ = આ કારનું રૂપ ધારણ કરે છે. તેથી જ સમસ્ત - વર્તાવલિ મંત્રમય હોઈ ઉપાસની યોગ્ય ગણાય છે. એટલે જ કહ્યું છે કે વાવીને વિશ્વ મુવનન્યતા . અનાર વિશ્વ નન્નાહ્યાન
' ભારત એક દાર્શનિક દેશ છે. સંસારના માનવી જ્યારે ભૌતિકવિજ્ઞાનની ગષણ વડે જગતને વિવિધ જંજાળમાં ફસાવવા પ્રયત્ન * કરી રહ્યા હતા, તેથી ઘણાં કાળ પહેલાં અહીંના મહર્ષિઓએ એકાં
તમાં બેસી લોકકલ્યાણ માટે અનન્ય સાધનાપૂર્વક જગતના ' જીવોનાં દુખોને મટાડવા મંત્રશાસ્ત્રનાં દર્શન કર્યા હતાં. દુઃખનિવારણનાં