________________
૧૪રા
' મંત્રદિવાકર” (૩) પાઘ–કલાવતંત્રના અભિપ્રાયથી- પાદ્યમાં - ચાર ચીજ હેવી જોઈએ. (૧) શ્યામાક (સામે); | (૨) દુર્વા (છે), (૩) કમલ અને (૪) વિષ્ણુકાંતા.
(૪) અધ્ય–શારદા તિલકના અભિપ્રાય મુજબ અર્થમાં આંઠ વસ્તુઓ જોઈએ.: (૧) વેત સરસવ (૨) અક્ષત, (૩) દુર્વા, (૪) તલ, (૫) જવ (૬) ગંધ, ' (૭) ફલ અને (૮) પુષ્પ.
(૫) આચમનીય- આચમનપાત્રમાં નીચેની વસ્તુએ નાખવાથી આચમનીય બને છે જાતિપત્ર, લવંગ, અને કલ આ મત કુલાર્ણવતંત્ર છે. અગત્યસંહિતામાં કપૂર, અગરુ અને પુષ્પને નિર્દેશ છે.
(૬) સ્નાન-પ્રથમ કલશમાં જલ ભરી તેમાં સવિધિ - તીર્થોનું આવાહન કરવું. પછી તેમાં ગંધ અને પુષ્પ નાખી મૂલમંત્ર બેલ. પછી ધેનમુદ્રા કે અમૃતીકરણ મુદ્રા દેખાડવી અને તેના વડે ષડંગન્યાસ કરો. પછી તેનું અવગુંઠનમુદ્રાપૂર્વક પૂજન કરવું. આવા સંસ્કૃત - જલથી દેવતાને સનાન કરાવવું. આ વિધિએ આજે દેવતાને
સ્નાન કરાવનારા કેટલા છે?" શાસ્ત્રોમાં સ્નાનના અન્ય વિધિઓ પણ દર્શાવેલ છે. દેવતાને સ્નાન કરાવ્યા પછી - વધેલું જળ પિતાના શરીર પર રેડવું.
દેવતાનું અંગ લૂછવા માટે ચંદનથી વાસિત કરેલા. -સૂતરાઉ વસ્ત્રને ઉપગ કર