________________
૨૨
મુક્તિ જે થવી જોઇએ, તે થઈ નથી એ જોઈ શકીએ છીએ. શાથી એમ અન્ય ? ક્રમ વિના વાસ્તવિક પદાર્થની પ્રાપ્તિ થતી નથી. કૅમિક પ્રયાસ વિના સાધુધમ ગમે તે રીતે લીધેા હાય તા તે ગુણુકારક નથી થતા; કેમકે એ ચારિત્ર ગુણરૂપ નથી પણ ગુણાભાસ છે. નિી જ ક્રિયા –
ચારિત્રનું નજીકનું ફળ શું ? મુખ્ય ફળ આત્માની શુદ્ધિ, અને ગૌણુ ફળ સુદેવપણુ, સુમનુષ્યપણું, પુણ્યાનુખ ધી પુણ્યાઈવાળુ' ઊંચ ગેાત્રીય દેવ-મનુષ્યત્વ. આ ન લાવે એ ચારિત્રક્રિયા ગુણાભાસ છે, નિખી જ ક્રિયા છે. ખીજ આ, પાપપ્રતિઘાતપૂર્વ ક ગુણખીજ, પૂર્વ કહ્યું તે, અશુભાનુખ'ધ તેાડી શુભાનુખ'ધ ઊભા કરાય તે. શાસ્ત્રમાં લખ્યું છે દેવપણું અનંતવાર મળ્યું, પણ એ પુણ્યાનુ ધી નથી અન્યુ. દેવપણુ ચારિત્રના ગુણ વિના અજ્ઞાન કષ્ટથી પણ મળે. ગમે તે રીતે ચારિત્ર લે, અને અનતીવાર નવમા વેયક સ્વર્ગ સુધી ઉત્પન્ન થાય. એ ત્રૈવેયક દ્રવ્યચારિત્ર વિના વા ન જ મળે. માધુક્રિયા વિના ત્રૈવેયકમાં ન જવાય. જીવે અન તીવાર ઊંચી સાધુક્રિયા પાળી, પણ પછીય સંસારભ્રમણ રહ્યું, મુક્તિ ન મળી. એ ખતાવે છે કે વિધિપૂર્વક, ક્રમપૂર્ણાંક સાધુક્રિયા લીધી નહિ. પાપપ્રતિઘાત જ ન કર્યાં, ચારિત્રક્રિયાની ત'ચી કરી. આત્મામા કાંઈ મહત્ત્વના પલટા કરવા જોઈએ, એ વાત જ ન જાણી. સહન કરેલું કષ્ટ એળે ગયુ. દેવલાક મળ્યા તેથી તે આત્માના અનાદિ જયાનંદના સ્વભાવ ગાઢ અન્યા, પણ તેમાં ઉલટ પરિવર્તન ન થયુ. સાધુ બન્યું, કષ્ટ સહ્યું, છતાં સ્થિતિ કઇંગાળ ! કેમકે સવિરતિ લીધી ખરી, મહાવ્રતની પ્રતિજ્ઞાએ કરી ખરી, પણ જીવ ખાવાપીવામાં