________________
પ્રવજ્યા-ફલસૂત્રમ્ ]
૪૫૩
ઉપાજેલા નવા કર્મીના ઉદય ભવાતરે ભયાનક રીતે પીડતા હૈાય, ત્યાં સુધી અનંત સુખ શા? ખરૂં દુઃખ જ રાગ-દ્વેષ-મેાહનું અને કર્માંના ઉદયનુ છે. એ ભાવપીડા શમે નહિ, ત્યાં સુધી અનંત સુખ નહિ. રાગાદિ વિકારા અને કમના ઉદયની ગુલામી ટળ્યાથી જે સુખ થાય, તેના અશ ણુ રાગાદિ વિકારાથી ખદબદતા અને કર્મની ગુલામીભર્યાં જગતમાં જોવા કચાથી મળે ?
અનિચ્છાની ઈચ્છા કેમ મહત્ત્વની ? ~~~~
વળી, વિષય અને એના સાધરૂપ અ એ તે અનથ છે, એમાં સુખ નહિં. સુખ તે શ્રેષ્ઠ કેવળજ્ઞાનાદિ લબ્ધિએ સ્વરૂપ અથ માં છે કેમકે એથી જ પરા સપજે. પાના એ અ-(૧) પરા એટલે બીજાના ઈષ્ટ પદાર્થ, એટલે કે પાપકાર; અને (૨) પરાર્થ એટલે શ્રેષ્ઠ અથ · મેાક્ષ · એવી રીતે ખરી ઈચ્છા તે। અનિચ્છાની (અસ્પૃહાની) ઇચ્છા છે; જે પૂર્ણ થયા પછી શાશ્ર્વત અનિચ્છા મળી, કયારે ય કાઈ ઈચ્છા જ નહિ, તેથી હવે ઈચ્છામૂલક દુઃખતું નામ નહિ, અને સુખના પાર નહિ. ત્યારે, જગતના પદાર્થાંની સ ઇચ્છા આજે ભલે પૂર્ણ થાઓ. તેથી આજે ભલે જગતના પદાર્થો મળી ગયા, છતાં પણ ભવિષ્યમાં ઈચ્છાએ અચૂક જાગવાની. આ જીવ એવા ભાળેા નથી કે તેણે ભૂતકાળમાં ઘણું મેળવ્યુ ભાગળ્યું છૅ, તેથી હવે અહીં ઈચ્છા નહિ કરે. એ એમ નહિ માટે કે ઠીક છે, દેવદિ ભવમાં બહુ જોયુ. છે માટે અમુક વસ્તુ નહિ મળે તે ચાલશે.’ વમાનની સવ ઇચ્છાએ કદાચ પૂર્ણ થાય તેા ય ભવિષ્યમા તે ખાકી જ રહે છે. લગ્ને લગ્ન કુવારાની માફક જીવને ઇચ્છાએ ચાલુ જ રહ્યા કરે છે. કેમકે