________________
૪૪૮
[ 'ચસૂત્ર-પ
નથી એ નિશ્ચય-મત પણ સારી રીતે યુક્તિયુક્ત છે જ, કેમકે સિદ્ધ થયેલામાંથી સચાગની શક્તિ નાશ પામી છે, સચેગ જ નથી. સંચેગ તે વિચગવાન હોય. અર્થાત સચાગ તે છે કે જેની પાછળ વિચાગ હાય, એટલા માટે સિદ્ધના આકાશ સાથે સચેાગ નથી. છતાં લેાકાન્તભાગના આકાશમાં જે ચેગ છે, તેનું લક્ષણ જુદુ છે. સંચાગ લક્ષણ ત્યાં ઘટે નહિ, જે સખધ છે, તેમાં સિદ્ધને કાઈની અપેક્ષા નથી. પ્ર—તે પછી લેાકના છેડે આકાશમાં સ્થિર નિશ્ચલ રહેવાના યાગ કેવી રીતે ?
સિદ્ધનું ગમન અને
ઉ-એ જીવદ્રવ્યના કમ ક્ષયથી પ્રગટ થતા અનત સુખના સ્વભાવની જેમ એક સ્વભાવ છે. એ માટે કાઈના ઉપર અપેક્ષા રાખવાની હોતી નથી. તેથી અપેક્ષા પર નભતા સચૈાગ જુદા, અને સ્વભાવ પર નભતા સિદ્ધને લેાકાન્તે ચાગ જુદો.
સ્વભાવના ઘરની વસ્તુ આગળ કોઈની અપેક્ષાથી જીવતી વસ્તુ એ કંગાળ અને અસાર છે. ઇન્દ્રિયા કે શાસ્ત્રથી થતુ જ્ઞાન કેવું, અને કેવળજ્ઞાનથી સ્વભાવે થતું જ્ઞાન કેવું ? શુદ્ધ અનેલા જીવમાં અનંતજ્ઞાન, અન ત સુખ, ઊર્ધ્વ ગમન, લેાકાતે શાશ્વત સ્થિતિ, અજર-અમરતા વગેરે બધું સ્વભાવે અને છે. સ્વભાવવાળાની અલિહારી ન્યારી !
અપેક્ષાવાળા પદાર્થોને કેટલી ગુલામી !! સાપેક્ષજ્ઞનને ક્ષયેાપશમ અને ઉપયેાગની પરાધીનતા ! વિષયસુખને વિષય અને તેના સાધનાની કારમી ગુલામી ! ગમનને કર્મની અને કાયયેાગની અપેક્ષા ! અવસ્થાનને નિરાખાધ જગા અને અન્યના બિનનડતરની પરાધીનતા ! ઘડપણને રોકવા અનેક વ્યાયામ