________________
પ્રવજ્યા-ફલસૂત્રમ]
४४८ અને વસાણા-રસાયણની, મૃત્યુને અટકાવવા આયુષ્યના ટકવાની, એમ અનેકની દુઃખદ ગુલામી ! એ કરવા છતાં ય, અપેક્ષાવાળી વસ્તુને પાછા અવશ્ય વિરહ! એથી કારમો ઉગ અને શેક! આટલું છતાં આ વસ્તુના અબુઝને તે અપેક્ષામાં જીવવાનું અને અપેક્ષામાં મરવાનું જરા ય નથી ખટકતું ! અપેક્ષેલી ચીજ મળી એટલે જોઈ ભાઈને રૂવાબ ! એનું ચાલે તે ધરતી પર પિતાને પગ ન અડવા દે! અદ્ધર ને અદ્ધર જ ચાલે! બીજાને કફમાં અદ્ધર રાખે! કેમ જાણે વૈભવ એના એકલા પાસે જ હશે! અને તે ય વૈભવ કદી ય એને છોડવાનો જ નહિ હોય! તથા છેડવા વખતે રુદન અને એ પછી દુર્ગતિના દુઃખ દેખવાના જ નહિ હોય! “અક્ષય મહૂડું, निरपेक्षो महासुखी।'
સૂત્ર-૩મા સુરથ ન વિes . તાજુમો રે તરવા
અર્થ - આમાં ઉપમા નથી. સિદ્ધસુખ હોવામાં અનુભવ તે સિદ્ધને જ છે.
વિવેચન -અનુપમ સિદ્ધસુખ -
સિદ્ધને સકલ કર્મક્ષયથી અનંત સુખને સ્વભાવ પ્રગટ થઈ ગયે, તે સુખને કેઈ સાથે સરખાવી શકાય એમ નથી. જેમ મહાસાગર કે? તે કે મહાસાગર જે. તેને બીજી ઉપમા નથી. એવું આમ. કુમારિકા સ્ત્રીને પ્રથમ સામે થતા આન દની જેમ અનંત સુખમય સિદ્ધસ્વરૂપ પરમ બ્રહ્મનો આનંદ એ તે પિતાના જ અનુભવથી અનુભવી શકાય. તે સુખને બિનઅનુભવી કઈ પૂછે કે એ સુખ કેવું હોતું હશે? તે કહેવાય
૨૯