________________
સિદ્ધિ વિરોધનમાં (પૃ ૩૮૯) સાધના આત્મ-વિકાસ વૃદ્ધિકર સાધે; વિષયકષાયવશતા ઘટતી આવે, ભાવશુદ્ધિમાં વૃદ્ધિ, સયમ–તપચિકિત્સામાં અપીડિત, પ્રશમસુખ, પરીસહાદિમા અવ્યથા વર્ણવી ( ) શરીરોગચિકિત્સાનું દષ્ટાંત (પૃ ૩૯૩) વૈદ્યવચનથી દર્દનાન, દર્દધૃણ, ઔષધપ્રગ, સ્વેચ્છાચારનિરોધ, નિસ્સાર પથ્ય, આરોગ્યદર્શને ભાવવૃદ્ધિ, નસવેધક્ષાર-પ્રયોગે અવ્યાકુળ, શુભલેગ્ય, વૈદ્ય–બહુમાન; એમ ૧૧-ગ) કર્મરોગ-ચિકિત્સામાં (પૃ ૩૯૬) સુગુરુ-વચનથી જન્માદિપીડાનું જ્ઞાન ને ઘણા, ચારિત્રક્રિયા, પ્રમાદનિધ, અસાર શુદ્ધ આહાર, ઈષ્ટવિયોગાદિરૂ૫ વેદનાહાસ–ચારિત્રાગ્ય દર્શને શુભભાવવૃદ્ધિ, તન્મમત્વથી પરિસહાદિમાં તત્ત્વસ વેદન શુભાશય-વિકાસ, ધર્મોપયોગથી પ્રશાત તે લેયામાં પ્રગતિ વર્ણવી આમાં કોળિયાનું જાળુ, ૪ ગતિનાં દુઃખ, કર્મોગનાશક આવ–સ વાદિની મોટી યાદી, કર્મગ કાઢનારી ઊંચી હોસ્પિટલ સંયમજીવન, વગેરે બતાવી તૃષાતુર બાળમુનિનું દૃષ્ટાંત કહ્યું
(૧૨) ગુબહુમાનથી જ પરમગુરુસંગ. અબહુમાનથી સંસારમાં (પૃ ૪૦૪)-ગુરુની અસ ગ નિઃસ્વાર્થ અને નિર્મોહ ભક્તિ, ગુરુને માને તે જ મને માને છે એવી જિનાજ્ઞા, અબહુમાનવાળું ચારિત્ર કુલટાના ઉપવાસ જેવુ, વિષાવત સ સારવર્ધક ગુરુબહુમાન કલ્યાણધામ, (પૃ.૪૦ ૮) વધતુ ગુરુમમત્વ દીર્ઘવી, પરમગુરુ-જિનયોગકારી, શુદયરૂપ ભવચિકિત્સક, શાલિભદ્રને પૂર્વભવનુ ગુરુમમવ ફળ્યું, એની સર્વસુદરતા, પ્રશમનાં ૩ કારણે,–ગુણનુકૃળ આત્મ-પરિણામ, પ્રગટ ગુણમાં વિશિષ્ટ ભાલ્લાસ, શાસ્ત્રબોધે વિવેકપ્રજ્ઞા, દા ત તીર્થદર્શન–ગુરુશ્રવણે આ ત્રણ; ભાષ0ષ મુનિ, ૧૨ માસમાં ક્રમશઃ તેજોલેશ્યાવૃદ્ધિ, તે વ્યંતરલેશ્યાથી માડી અનુત્તરદેવલેશ્યાને લીધે, અનાદિ કૃષ્ણ મટી શુક્લ બનવાના ૫ ઉપાય,– (પૃ ૧૪) અહિંસાદિવ્રત અખંડ, અમાત્સર્ય કૃતજ્ઞતા, ઇશાસ્ત્રાદિ સમ્પ્રવૃત્તિ, પહિતાનુબધી પ્રયત્ન; હિતાનુબંધના ૫ માર્ગ, નિરાશંસ–નિરતિચારપાલન-વૈરાગ્યમત્રીઆદિ– જિનવચન પુરસ્કરણ, વગેરે દર્શાવ્યું