________________
નિશ્ચિત આરાધનામાર ભ, ભલે તીવ્ર શ્રદ્ધાવીયોગાભાવે વિરાધના હાય, પણ જેમ કાંટાળા પણ સન્માર્ગગામીને ઇષ્ટ સ્થાન સન્મુખ જ પ્રયાણ છે વિરાધક માર્ગનુસારી ૩ કક્ષાના, ક્રમશઃ એમને માર્ગ દેશનાથી માર્ગને અનાગ્રહ-પક્ષપાતયુક્ત સ્વીકાર-અમલ થશે, વગેરે વર્ણવ્યું :
(૭) “સાપાય-નિરપાય સાધક: બાળરક્ષક પ્રવચનમાતા માં (૫ ૩૬૬) સબીજ માર્ગગામીને મોક્ષપ્રયાણ અખડ, નિરુપક્રમકસોપક્રમક માર્ગગામી,, ૮ પ્રવચનમાતા, ૫ સમિતિ ૩ ગુપ્તિનું સ્વરૂપ, અને મુનિને દેવપરીક્ષા, કિમબોધક મુનિ, ઢ ઢણ, વલ્કલચીરી, પધર્મચિ, કુમારપાળ, મેતારજ, ગજસુકુમાલનાં દષ્ટાંત, છઘ– કેવળીના બાળપુખ્ત ચારિત્ર વગેરે વર્ણવ્યું
૮) આશ્વાસ–પ્રકાશ દ્વીપ-દીપમાં (પૃ ૩૭૩) ચારિત્ર દ્વીપ અને જ્ઞાન દીવ, ઉદાયનરાજા, સિદ્ધસેન, દ્વીપ તરતા-ડૂબતા, દીપ સ્થિરઅસ્થિર, લાયોપથમિક એ અતિથર, ક્ષાયિક એ સ્થિર, દ્વીપ ને ચારિત્રદ્વીપ શું કરે ? ભવસાગરમાં ઊી એનીચે થવાનું, ઝવેરાત ખેરવિખેર, રાગહેપ મગર, અમૃતાહાર–નાશ, દીપ ને જ્ઞાનદીપનો પ્રભાવ, ક્ષાયિકમાં જવા નવ્ય જીવનના ૮ ઉપાય,– હેયત્યાગ–ઉપાદેયાદર સ્વભાવગત કરવા, દેવસૂગ, ઇઅહિસાદિની ભાવનાઓ, સાધનામા બાહ્ય સામગ્રીને બદલે અંતરમાંથી પ્રેરણું, બાધક સામે દઢતા, પૂર્વપુરુપનાં પરાક્રમોનું સ્મરણ, ઉત્કૃષ્ટ આદર્શ–પ્રાપ્તિનું લક્ષ, વૈરાગ્યમૂલ્યાંકન-દઢતા, ‘વિરાગઉપશમના મનોરથ, વગેરે વર્ણવ્યું
(૯) અસંભ્રમ-અનુસૂતા-અસંસતારાધનામાં (પૃ ૩૮૬) અસ બ્રાન્ત—અનુસુક= ફળભ્રાન્તિ–ઉત્સુકતા રહિત, (ધનકુટુબાદિથી) નિવૃત્તિમાં ભ્રમરહિત, અને સપ્રવૃત્તિમાં અધીરાઈ વિનાને, આ તર્મુખ પ્રવૃત્તિમાં અબ્રાન્ત–વિશ્વસ્તદિલ, ને આહાર-વસતિ–પાત્રાદિમાં અનુત્સુક, અસ સો=અસપતન (અન્યયોગથી અબાધ્ય) આરાધના; અન્યગથી સંસક્ત–મિશ્રિતમ ખેદાદિ ૮ દેષ, વગેરે કહ્યું (૧૦) ઉત્તરોત્તર ગ