________________
કરણ-સત નિમિત્તશુકન–શ્વાસક્ષેપવાસિતત-મહાપ્રમોદશુદ્ધિ કરતો પ્રવજ્યાં સ્વીકારે એમ કહ્યું ગુરુની આવશ્યકતાના ૪ હેતુ, દેવ-ગુરુની પૂજાતિ તથા દીનની કરુણાના હેતુ ને મુંડનાદિ દરેકના કારણું બતાવ્યાં મામા સિહવત ગ્રહણ સિહવત પાલનને કારણે કહ્યું પછી પ્રત્રજ્યાને મર્મ કહ્યો એ તે °(૧૩) જિનાજ્ઞા અવિરાધ્ય બતાવી ૩જુ સૂત્ર
સૂવ-૪-પ્રવજ્યા-પરિપાલન” ( ૫ ૩૭) ૧(૧) વિધિફળ સકિયા ભાવશુદ્ધિ-સત્ત્વઅભ્રાન્તિ : ઈષ્ટસિદ્ધિ બતાવતા નિર્દોષ ચારિત્રક્રિયાની પ્રેરણા, યોગાવાચક ક્રિયા-વચક, ભાવશુદ્ધિના બાધક તત્વ, ચિત્તમાલિત્યના પ્રકાર, મહાસત્તવના અભાવે અનિષ્ટ ને શુદ્ધિ-સર્વના ઉપાયો કહ્યા પછી (પૃ ૩૨૨) અ–વિપર્યાસ અબ્રાન્તતા ટાળવાના ઉપાયો કહી ભ્રાન્તિનાં રૂપકો વિસ્તારથી વિચાર્યા ગૌતમબુદ્ધ–અરણિક આકુમાર–મેઘકુમારના દષ્ટાંત દીધાં (પૃ ૩૨૯થી) બ્રાન્તિમા ઉપાય પ્રવૃત્તિ નહિ, ઉપાયાભાસ ફળજનક નહિ, પ્રાથમિક દશામાં અવિધિયુક્ત શિક્ષા ગ્રહણદિ એ વ્યવહારથી ઉપાય, નિશ્ચયથી નહિ, વીતરાગતાનો નિશ્ચયથી ઉપાય અસંગાનુષ્ઠાન; પ્રીતિભક્તિ વચનાનુષ્ઠાન વ્યવહારનયથી જરૂરી, નિશ્ચયની સૂક્ષ્મ દૃષ્ટિ, અવિધિક્રિયાનું મહત્વ રને સાવધાની, અતિમને જ કારણ માનતાં મહત્વના ૩ પ્રશ્ન-સમાધાનમા વ્યવહારની ઉપયોગિતા, કાર્ય ન સાધે છતા કારણ, અને કળજનક શુદ્ધિ પણ ઉપાયથી સાધ્ય, એ વર્ણવી . ભદેવના દષ્ટાતે ઉપાયથી સિદ્ધિ કહી
(૨) સમભવ-ગ્રહત્યાગ-શિક્ષા ગ્રહણ ૫ ૩૩૫ બતાવતાં ગુણ કે દેશમાં અનેક કક્ષાઓ; આદર્શ-ઉદ્દેશ ઊગે તો જ પ્રબળ વિલાસ;
સમભાવ અર્થે વિચારણા, સન પૂર્વે શું ? વાસ્વામી ને રુકિમણી, તથા ખ ધમુનિના દષ્ટાંત વગેરે કહ્યુ “નિઅત્તગહદુખમા આગ્રહ-અગ્રહ –ગ્રહનો ત્યાગ વિસ્તારથી વિચારતાં કદાગ્રહથી પુણ્યોદય પિોષાય,