________________
२२
પિતા સહેજે પ્રતિબુદ્ધ બન્યા હેય; નહિતર (૨) માતાપિતાને આમ પ્રતિબંધ - ૫ ૨૭૮) “સમુદાય સુકૃતથી ભાવી અવિયાગ, અંગારમદકાચાર્ય ને ૫૦૦ શિષ્ય, (૩) વૃક્ષે પંખીમેળા જે ગ : મનુયાયુ સમુદ્રપતિત રનવત, (૪)માનવજીવન સમુદ્ર જહાજ (પૃ. ૨૮૧) શુદ્ધધર્મે નિન્ય, દિપૂરક સંવર, જ્ઞાનસુકાની–તપપવન, અન્યભવો કેવા ? *(૫) ક્ષણ દુર્લભઃ સિદ્ધિ કેવી ? ત્યાં કેવું સુખ? હનુમાનજી, (૬) સસાર કેવો ? ચંચળ, વિવળતાભર્યો, દુખાન્ત, હતું–નતું કરનાર, વગેરે સમજાવી (૭) અનુગ્રહ-યાચના કરી એમને તથા અને પ્રતિબંધ (પૃ. ૨૯૧)
(૮) માબાપ પ્રતિબંધન પામે તો એમની યથાશક્તિ નિર્વાહ ચિંતા કરી અનુજ્ઞા મેળવે (પૃ. ૨૯૭) અહીં પ્રસંગવશ શું માબાપ ધર્માદાનું ખાય, ધન દેવામાં પાપ નહિ ?' એ પ્રશ્ન પર સેવા-કૃતજ્ઞતા-કરુણા બતાવી, કૃષ્ણ ઢેરે કહ્યો (૯) અનુજ્ઞા ન મળે નિર્માય રહી સ્વકથનાદિ માયાપ્રવેગ કરી અનુજ્ઞા મેળવે. પરિણામદષ્ટિએ આ અસત્ય નહિ એમે ય ન માનતાં અસ્થાનગ્લાનના ઔષધાર્થ ત્યાગની જેમ માબાપને છેડી જઈ ચારિત્ર લે (૧૦) આ દૃષ્ટાંતનું સ્પષ્ટીકરણને પ્રસ્તુતમાં એની ઘટના (પૃ. ૨૯૯) કરતાં સંસારવનમાં કમ રોગ, જીવન કાળસહ, સમ્યવાદિધર્મ-ઔષધ વિના અનેક મરણ, ઔષધ સપાટનાર્થે ચારિત્રગમમ વગેરે વર્ણવ્યું; ને સૂત્રકારે એ પણ કહ્યું કે માતાપિતાનો આ ત્યાગ એ અત્યાગ છે, ઉલટું અત્યાગ યાને વળગીને બેસી રહે એ ત્યાગ છે આના પર, દીક્ષા જેવી પવિત્ર વસ્તુમાં તરછોડવું શોભે ' એનો સચેટ ખુલાસો કર્યો મરદેવા–હેમચંદ્રસૂરિ–વ્રજસ્વામીનાં દષ્ટાંત કહ્યાં (૨૧) દુષ્પતિકાર્ય માતાપિતાને ધમપધ–રાંપાદન વીર પ્રભુના દર્શતથી વર્ણવ્યું (પૃ ૩૦૮)
(૧૨) દીક્ષા સ્વીકારની ક્રિયાના અંગે (૫ ૩૧)માં સુગુરુશરણ-વીતરાગપૂજા–રમુનિભક્તિ-કૃપણદિદાન– મુંડનાદિ આવશ્યક