________________
મમતા એ કેમ સમાનતાની શત્રુ એ વિસ્તારી આદ્રકુમારને વર્ણવ્યા.
(૧૨) સ્વાભનિરીક્ષણ (૫ ૨૪૪) વારંવાર કેમ કરવું એ કહી આ ગર્ષિનું દષ્ટાંત અને સારભૂત મૂડીનુ ચિતન કહ્યું, ધનધાન્યાદિ બડિશામિપરૂપ વર્ણવ્યાં (૧૩) વ્યવહાર–શુદ્ધિએ ભાવમંગળની સિદ્ધિ, અર્જુન માળી-સુદર્શનનું દષ્ટાંત કહ્યું
(૧૪) ધર્મજાગરિકા (૫ ૨૫૨) વિસ્તારથી વર્ણવતાં, કાળ પર ચિંતનમાં માનવકાળની ઓળખમા આવર્ત ઘટાડવા અન્યત્ર અલભ્યની સાધનાને કાળ, હેય-ઉપાદેયવિવેકને કાળ, જિનાદિ-પરાક્રમ-ચિતન, શાસન-તત્ત્વ–આરાધના પર મનને વાસનામહ-કુવૃત્તિનાશનો કાળ, ૧૦ સ જ્ઞાનાશને કાળ, સંયમ-સમાધિ-વિરાગ–ઉપશમ–ગુપ્તિનો કાળ, રસઋદ્ધિ-શતાત્યાગ કાળ, કપાય–સંજ્ઞા-દુર્ગાન-વિકથાની ચેકડીઓના અને કાળ, સર્વવિરતિકાળ વગેરે બતાવ્યા (૧૫)વિષયાસારતા-મૃત્યુ પરંપરા પર ચિંતન (પૃ ૨૬૩) બતાવતા નેમ–રાજુલ, ધનાજીનો ટાણે, દષ્ટાંતમાં કહ્યા મૃત્યુની ભયજનકતા-સવભાવકારિતા-અણધાર્યું આગમન અનિવાર્યતા, અને પરપરા બતાવતાં જનક–મંત્રીનુ દષ્ટાંત કહ્યું (૧૬) ધર્મ ઔષધ પર ચિંતન (૫ ૨૬૮) બતાવતા બાળધર્મગુપનું દષ્ટાંત કહ્યુ (૧૭) ધર્મ અને તેના પ્રકાશક-પાલક-પ્રરૂપક-પ્રવર્તકને નમસ્કાર કર્યો
(૧૮) ધર્મ પ્રણિધાનમાં (પૃ ૨૭૧) સાધુધર્મની તીવ્ર આશંસા, કરવાનું કહી નિર્મમ અ-પરસ તાપક, ને ભાવશુદ્ધિનો વર્ધક બનવાનું કહી બીજુ સૂત્ર પૂર્ણ કર્યું
સૂત્ર-૩. પ્રવજ્યા ગ્રહણવિધિ (પૃ ૨૭૫) આમાં હવે પરિભાવના કરી તૈયાર થયેલ કેવી વિધિ કરી પ્રત્રજ્યાગ્રહણ કરે તે બતાવે છે. (૧) પરપીડા કર્યા વિના સ્વીકારને પ્રયત્ન કરે એમાં ઈષ્ટહર્ષઅનિષ્ટગ–કપાયવશતા સામે એનુ મહાસત્ત્વ, તરવાનુસારિતા અને સમ્યક્ત્વ-વ્રતાદિથી ભર્યું ભર્યું જીવન જોઈ માતા