________________
(૪) ધર્મમાં જ
કારનારાકા
મારપાળને
(૨) સિદ્ધના વિશેષણ (પૃ ૧૨૧) જરા–મરણમુક્ત, અઈમુત્તા, .. નિરુપમસુખ, કરકડુ, શ્રેષ્ઠ તવ, (૩) સાધુનાં વિશેષણ (પૃ ૧૨૫) પ્રશાંત ગભરાશય, સુદત્તમુનિ, સાવધવિરત, મંત્રીની હવેલી,...પરે૫– કારરક્ત કેશી–પ્રદેશી, પદ્મઉપમા, ભાવવિશોધન, (૪) ધર્મનાં વિશેષણ (૫ ૧૩૨) ત્રિલેકપૂજિત, મોહાંધકારનાશક, રાગદેવ-વિષમંત્ર૩ કર્તવ્ય, સકલકલ્યાણહેતુ, કુમારપાળને બે ચોગમાયાદર્શન . આદિ બતાવ્યું
દુષ્કૃતગહમાં (પૃ ૧૩૭) અનેકવિધ દુષ્કૃત્ય તથા એનાં સેવનપ્રકારે કહીં દઢપ્રહારીને તુ મરે તો ય તારા પાપ કયાં મરે ? –મુનિને ઉપદેશ, “મિચ્છામિદુક્કડના અક્ષરાર્થમાં આત્મવિકાસકર સુદર ૫ ગર્ભિતભાવ - પતિરસ્કાર-સ્વાભદુગ છ– મૃદુતા– નમ્રતા–પબીજભૂત-કુત્તિનાશ વર્ણવી, ગહ, અકરણનિયમ, દેવગુરુની શિક્ષા–સાગબહુમાનની પ્રાર્થના, પ્રાર્થનાનું મહત્વ, ચિતારાની પુત્રી તથા સેવાઆજ્ઞા–સ્વીકાર–પાલનની પ્રાર્થને કહી
સુતા સેવનમાં - અરિહતના સુકૃતો, (પૃ ૧૫૩) અનુદનને પરમાર્થ, સિદ્ધનુ અનમેદનીય, આચાર્ય–ઉપાધ્યાય—મુનિઓનાં સુકૃત, મોહનો અધિકાર ઊઠી ગયા બાદ અધ્યાત્મગ શ્રાવકના મોક્ષમાર્ગ , ઈતરના માર્ગસાધન વેગો, આ સુકૃતો અનુમોદવાનું કહે છે (પૃ ૧૫૭), આ અનુમોદના યથાર્થ થઈ આચરણમાં પરિણમે માટે ઉન્નતિકારક અગો વિધિપાલન શુદ્ધભાવ-સક્રિયા-નિપપાલનમા જરૂરી જિનાજ્ઞાપેક્ષા– નિર્મળહદય પ્રબળ પુરુષાર્થ-સર્વ વર્ણવ્યાં અનમેદનનાં મૂળમાં પ્રાર્થના - વિપયા શી રીતે, અરિહ તાદિ પર વિશિષ્ટ સર્ભાવ, જિનનો ધ્રુવતારાની જેમ આલંબન-ઉપકાર ને અચિ ત્ય શકિત, પ્રાર્થકનો મૂઢતાનો ઈકરાર (પૃ ૧૬૪), આ સૂત્રપઠનાદિનુ ફળ અશુક્સાનુબ ધહાસ, કટકબદ્ધ વિપનું દષ્ણાત, શુભાનુબંધઅર્જન નિયાણાનું લક્ષણ (પૃ ૧૭૧) બ્રહ્મદત્ત -અગ્નિશર્માના દષ્ટાંતથી વર્ણવી પાપપ્રતિઘાત-ગુણબીજાધાનને વર્ણવતુ ૧લું સત્ર પૂર્ણ કર્યું ત્યાં અંતે નમસ્કાર્યને નમી સર્વે સુખી થવાની મૈત્રી ભાવના કરી