________________
૧૭ કૃષ્ણપક્ષચરમાવર્તભવ્યત્વને પાસપોર્ટ, સહજમhહાસ, યોગની પહેલી ૪ દૃષ્ટિ, ૫ ગબીજ, યથાપ્રવૃત્તકરણ, ગ્રંથિભેદ, અંગારમક-કથા (V ૭૦), ધર્મસાધનાનો દુર્લભ પુરુષાર્થ કાળ, સમ્યગ્દર્શન, સાનુબ ધ ક્ષપશમ, એના ઉપાય, નદમણિયાર (૫ ૭૪), અને આરાધક ભાવનું શ્રેષ્ઠ કર્તવ્ય બતાવી ભૂમિકા પૂર્ણ કરી છે
સૂત્ર-૧ “પાપપ્રતિઘાત-ગુણબી જાધાન આમાં (પૃ ૭૭) ભગળ-નમસ્કારમાં અરિહતના ૪ વિશેષણોની સાર્થકતા, ૪ અતિશય, અને એમા “વીતરાગ–વિશેષણના પ્રસ ગમા દેવ કરતાં રાગ કેમ પ્રબળ, એના પર ૩૫ હેતુઓ, (૫ ૮૧) તથા એ બે કરતા ય મોહ કેમ વધુ ખતરનાક એના કારણો, પૃ ૮૭) અને પ્રશસ્તઅપ્રશસ્ત રાગ-દેપનું સ્વરૂપ બતાવ્યું સુરેન્દ્રપૂજાનું રહસ્ય પૃ ૧), સર્વજ્ઞ કેમ કે અરિહ ત શું શું પ્રકાશે ? જિનવચનના શ્રવણ કેવા થાય ? માનવકાળતુ મૂલ્યાંકન, ઈત્યાદિ બતાવ્યુ
પછી (૫ ૯૮) વિષયપ્રાર ભ કરતા કહ્યું –જીવ–સ સાર-કર્મસાગ અનાદિ, દુઃખરૂપ-દુ ખફલક-દુખાનુબ ધી સ સારને ઉચ્છેદક શુદ્ધધર્મ, એના પ્રાપક પાપકર્મનાશ તથાભવ્યવાદિલભ્ય, એનાં વિપાક સાધન, ૧ ચતુશરણુ–સ્વીકાર ૨, દુકૃતગહ અને ૩ સુકૃતાનુમોદન વિવેચનમાં, ને
આત્મસિદ્ધિ, સ સાર અનાદિ, કાર્યકારણના નિયમથી અનાદિ દુ ખરૂપ, વિષયખણજ-જન્મ–જરાદિરૂપ હોવાથી, દુ ખલક, અવશ્યવેદ્ય કમર્જનથી, દુઃખાનુબંધી કર્મબીજોથી ભવોચ્છેદક ઉપાય ઔચિત્ય–સાતત્ય–સત્કારવિધિથી સાધ્ય (પૃ ૧૦૨), તથાભવ્યત્વ શું ? ત્રણ ઉપાય કેમ સાધન ? વગેરે બતાવ્યું
“શરણ સ્વીકાર તે તે વિશેષણોની શ્રદ્ધાથી સાચો બતાવી સુલ– સાને શરણસ્વીકાર, એની ચાવી, (૧) અરિહ તેના વિશેષણ (પૃ ૧૧૬) -પરમ ત્રિલેકનાથ, અનુપમ પુણ્યસમૂહ, આદિ, શ્રીપાળને શરણ,