________________
૧૯
સૂત્ર-૨ ‘સાધુધમ ની ાિવના
(પૃ ૧૭૩) આમાં સાધુધર્મની પરિભાના અર્થાત્ ભૂમિકારૂપ આત્મપરિણતિ ધડવા–વિકસાવવા માટે અહિંસાદિના અણુવ્રતાના સ્વીકાર તથા પાલન માટે ચિંતવન,
૭ (૧) અહિંસાદિ ધર્માંગુણેાનુ સ્વરૂપ અને રસહજસૌદર્ય હરિબળ—હેલાશેઠે—સુદન–વ કચૂળ આદિના દૃષ્ટાંતથી ખતાવી, ગુણાની ઉપલેાકાનુગામિતા તે રાજા ગુણુસેન, જપાપકારકારિતા ને કુમારપાળ, અકબર, નીલુ~ધન જય ચંડપ્રદ્યોત-પુત્રવધુ, પપરમાર્થ કારિતા ને મેલરથ, શ્રીકાન્ત ચેર, રાજુશેઠ, મણકાન્ત દૃષ્ટાંતા વર્ણવ્યાં, પછી છે . પૃ ૧૮૧ (૨) ધર્મ ગુણાની દૃષ્કરતા અને વંકચૂળ તથા ભંગમાં દારુણતા–મહામેાહજનકતા—દુલભતા ને કડરીક વિવેચ્યા છુપૃ (૩) અહિંસાદિ અણુવ્રતા સહિત ૧૨ વ્રતને સ્વીકાર કહી,
૧૮૪
પૃ ૧૮૭ (૪) એનુ પાલન અને એ માટે તારક જિનવચનનુ સદા ગ્રહણ, ભાવન તથા પારતંત્ર્ય તાવ્યુ`. ભાવનમાં આશ્રવથી બચી સવરનાં લક્ષ માટે ૩ દૃષ્ટાંત કહ્યાં પછી પૃ ૧૯૧ (૫) જિનાજ્ઞા એ મેવિનિવારક પરમમંત્ર છે, સર્વજ્ઞ જ દૃષ્ટા છે, વળી એ દ્વેષઠારક જળ હેવામા હરિસદ્રનુ દૃષ્ટાંત, એ ચિકિત્સાશાસ્ત્ર હાવામાં ઈંદ્રનાગ, સ યતી, તથા એ કલ્પવૃક્ષ હાવાનું બતાવ્યુ, (પૃ ૧૯૪) વ્રત ઉપરાંત આજ્ઞાગ્રહાદિ ફ્રેમ ? એનું રહસ્ય, ૧૦૦ મણ સાકરનું સત્ત્વ લાખેા મણ રેતીથી મિશ્રિતની જેમ અનંત સુખ કરજથી મિશ્રિત હાવુ એને જીવની ઊધાઈ વર્ણવી
દવે (૬) અકલ્યાણમિત્રના ત્યાગ કરવાનુ કહેતાં ( પૃ, ૧૯૭ ) ન દમણિયાર, મરીચિ અને કપિલ, કયવન્તા, જંબૂના કાકા જિનદાસનો દૃષ્ટાંત કહી, માનવભવે જ ગુણુ–મૂલ્યાકન દુગુણ અરુચિ સુલભ વર્ણવી,
(૭) લેાકવિરુદ્ધ ત્યાગ ફરમાવતા ( પૃ. ૨૦૨ ) લેાકસ કલેશત્યાગની સુંદર ભાવના બતાવી સંસારવના અધાપે, તે લેાકવિરુદ્ધ-સેવનની ભયંકરતા દર્શાવી. (૮) કલ્યાણમિત્રના સંપર્ક (પૃ. ૨૧૦ ) જરૂરી